ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#CB4
#week4
હું જયારે પણ ઘંટી ચાલુ કરું ત્યારે લાસ્ટ માં થોડા ચોખા દરું જ કેમ કે તેનાથી ઘંટી માચોંટેલો લોટ સાફ થઈ જાય ને તે લોટ ની હું મારા બાળકો ને ચક્રી બનાવી દઉં ને એ હું સીધી તેલ મા ગાઠીયા ની જેમ જ પાડી લવ કેમ કે એ ફટાફટ થઈ જાય.
તો ચાલો આપણે તેની રેસિપી જોયે.

ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CB4
#week4
હું જયારે પણ ઘંટી ચાલુ કરું ત્યારે લાસ્ટ માં થોડા ચોખા દરું જ કેમ કે તેનાથી ઘંટી માચોંટેલો લોટ સાફ થઈ જાય ને તે લોટ ની હું મારા બાળકો ને ચક્રી બનાવી દઉં ને એ હું સીધી તેલ મા ગાઠીયા ની જેમ જ પાડી લવ કેમ કે એ ફટાફટ થઈ જાય.
તો ચાલો આપણે તેની રેસિપી જોયે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ તપેલી ચોખા નો જીનો લોટ
  2. ૧ વાટકો દૂધ ની મલાઇ
  3. ૧/૨ વાટકીદહીં
  4. ✨ મસાલા
  5. ૧ ચમચીતલ
  6. ૧ ચમચીઅધકચરા વાટેલા અજમા ને જીરૂ
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૧ ચમચીહળદર
  9. ૧ ચમચીચાટ મસાલો
  10. ૧/૨ ચમચીહિંગ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ✨ તળવા માટે તેલ
  13. ✨ માથે છાંટવા માટે નો મસાલો
  14. ૧ ચમચીચાટ મસાલો
  15. ૧ ચમચીમરચું પાઉડર
  16. ૧/૨ ચમચીસંચર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલા લોટ ને ચારી બધા મસાલા કરવા ને દહીં ને મલાઇ નાખી મીડિયમ લોટ બાંધવો.

  2. 2

    હવે સંચા માં ચક્રી ની જારી થી મીડિયમ આંચ પર બધી ચક્રી તળવી.

  3. 3

    હવે માથે છાંટવા માટેનો મસાલો એ મીક્ષ કરી રેડી કરી લેવો ને તળાઈ જાય એટલે તેમાં માથે મસાલો છાંટવો તેનાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે.
    આ રીતે રેડી છે આપની ફટાફટ બની જતી ચોખા ના લોટ ની ચકરી

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes