રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાના લોટમાં જીરૂ, તલ, મરચાની પેસ્ટ, મલાઈ, હળદર, મીઠુ નાખી સરસ મીકસ કરી પાણીથી લોટ બાંધી લો. તેને કેળવી લો અને ૧૦ મીનીટ રેસ્ટ આપો.
- 2
હવે એક કડાઈમાં તેલ લઈ ગરમ કરવા મૂકો. સંચામાં ચકરીની જાળી નાખી સંચાને ગ્રીસ કરી લો. હવે તેમાં લોટ નાખી ચકરી બનાવી લો.
- 3
તેલ ગરમ થઈ જાય એટલે તેમાં બનાવેલી ચકરીને ગુલાબી તળી લો. તો તૈયાર છે ક્રિસ્પી ને ટેસ્ટી ચકરી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
આ મારી મમ્મી ની અવિસ્મરણીય રેસીપી છે જે તમને ચોક્કસ ગમશે.#CB4 Bina Samir Telivala -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15691633
ટિપ્પણીઓ