મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#DFT
દિવાળીનાં નાસ્તામાં બનાવ્યો છે. એમ પણ વર્ષમાં ઘણી વાર ડબામાં લઈ જવા બનાઉં.. ખાબ જ સરસ લાગતો ચેવડો.
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#DFT
દિવાળીનાં નાસ્તામાં બનાવ્યો છે. એમ પણ વર્ષમાં ઘણી વાર ડબામાં લઈ જવા બનાઉં.. ખાબ જ સરસ લાગતો ચેવડો.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆ ચાળી લો. તેલ ગરમ મકી મિડિયમ તાપે બધા પૌઆ તળી લો. હવે શીંગ તળી કાઢી લો.
- 2
મીઠું, મરચું, બૂરુ ભભરાવી બરાબર મિક્સ કરે. ઠંડો થાય એટલે ડબા માં ભરી લો. મહેમાન ને ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#childhood#cookpadindia#cookpadgujaratiઅમે નાના હતા ત્યારથી મમ્મી રેગ્યુલર મકાઈનો ચેવડો બનાવતા.આજે પણ તે એટલો જ સરસ બનાવે છે. મેં પણ તેની રેસિપી ફોલો કરીને મકાઈનો ચેવડો બનાવ્યો છે. Unnati Desai -
મકાઈ પૌંઆ ચેવડો (Makai Pauva Chevdo Reicpe In Gujarati)
અત્યારે લગભગ ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે. વેકેશનમાં બાળકો ઘરે જ હોય છે અને વારંવાર ભૂખ લાગતાં કાંઇક નાસ્તો કરતા હોય છે. તો આ ચેવડો બનાવીને રાખી શકાય છે અને ઝડપથી બાળકોને આપી શકાય છે. હાલમાં મહેમાનો પણ ઘરે વેકેશન કરવા આવતા હોય તો બહાર ફરવા જવાનું બનતું હોય છે. ત્યારે ફટાફટ આ ચેવડો આપી પણ શકાય અને સાથે લઈ જઈ પણ શકાય. મારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Deepti Pandya -
ધાણી નો ચેવડો(Dhani નો Chevdo)
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCહોળી માટે ધાણી, દાળિયા, શીંગ લાવેલા તો આજે તેનો ચેવડો બનાવ્યો. Dr. Pushpa Dixit -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો નાના બાળકો નો મનપસંદ હોય છે જે આજ મેં બનવ્યો. Harsha Gohil -
પૌઆ નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DFTપોસ્ટ 2 આ ચેવડો દિવાળી ની ફેવરિટ વાનગી છે.અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Nita Dave -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#DTR મકાઈનો ચેવડો ખાવા માં હલકો ને મોજ આવે ખાવા ની....આજ મેં મકાઈ નો ચેવડો બનાવિયો Harsha Gohil -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#RECIPE2આ મકાઈનો ચેવડો આમ તો સફેદ મકાઈ માંથી બને છે. હવેના સમયમાં એ બહુ મળવા કરતી નથી જેથી કરીને આજે મે પીળી મકાઈ માંથી બનાવ્યું છે. આ મકાઈનો પણ ચેવડો એટલું જ સરસ અને ટેસ્ટી બને છે. તમે આ ચેવડા ને સવારના નાસ્તામાં સાંજે ચા સાથે બનાવી શકો છો. ચેવડા માં દૂધ ઉમેરવું optional છે જો તમને ના ગમતું હોય તો તમે એના વગર પણ બનાવી શકો છો.મારી ખૂબ જ પ્રિય વાનગીઓમાં ની એક આ વાનગી વરસાદની સિઝનમાં હું ખૂબ જ પસંદ કરું છું. ખૂબ જ ટેસ્ટી હોવા સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. Chandni Kevin Bhavsar -
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
આજે હું લઈ ને આવી છું લીલી મક્કાઈ નો ચેવડો તો ચાલો બનાવીએ લીલી મક્કાઈ નો ચેવડો#RC1#પીળી વાનગી#લીલી મક્કાઈનો ચેવડો Tejal Vashi -
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી Shreya Jaimin Desai -
ચેવડો (Chevdo Recipe In Gujarati)
ચેવડો બધા અલગ અલગ રીતે બનાવે છેમે પૌઆ નો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છેચેવડો માટે પૌઆ અલગ આવે છે એ લેવા#DIWALI2021 chef Nidhi Bole -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આજે અગિયાર છે તો ચા સાથે નાસ્તા માં ફરાળી ચેવડો બનાવ્યો છે.બટેટાનું છીણ કે સડી આખા વર્ષ માટે બનાવી રાખ્યું છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય. Dr. Pushpa Dixit -
-
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
#Jignaમેં શક્કરીયા નો ફરાળી ચેવડો બનાવ્યો છે. Ankita Tank Parmar -
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT#CB3દીવાળી નાં નાસ્તા માટે ચેવડો તો બનતો જ હોય છે.. મેં પણ મારી રીતે મિક્સ ફરસાણ, સેવ, ચણાદાળ , પૌવા, સાથે મમરા બધું મિક્સ કરી ને સરસ મજાનો ચેવડો બનાવ્યો છે.. Sunita Vaghela -
ચેવડો(Chevdo Recipe in Gujarati)
મમરા પૌઆ નો ચેવડો ,પૌઆ નો ચેવડો ,મિક્સ કઠોળ નો ચેવડો એમ ઘણા ચેવડા બનાવી શકાય છે .મેં મિક્સ પાપડ ચેવડો બનાવ્યો છે .#કૂકબુક#Post 3 Rekha Ramchandani -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevdo Recipe In Gujarati)
મધ્ય પ્રદેશની વાનગી.. ખૂબ સરસ લાગે છે જરૂર થી ટ્રાય કરશો.ભુટ્ટે કા કીસ (મકાઈનો લીલો ચેવડો) Dr. Pushpa Dixit -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
કૉર્ન એટલે કે મકાઈમાં શરીરના પોષણ માટે જરુરી દરેક પ્રકારના મિનરલ્સ હોય છે. મકાઈ જેવા હેલ્ધી ફૂડને તમે બ્રેકફાસ્ટ, લંધ અને ડિનર સિવાય નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. મકાઈમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને ફ્લેવેનૉઈડ તત્વોને કારણે આ કેન્સર જેવી ખતરનાક બીમારીના ખતરાને પણ ઓછો કરે છે.મકાઈના ડોડા છીણી બનાવેલ આ ચેવડો બાળકોને નાસ્તામાં આપવા માટે ઉત્તમ છે. Urmi Desai -
શક્કરીયા નો ચેવડો (Shakkariya Chevdo Recipe In Gujarati)
શક્કરીયાનો ચેવડો એ ખાસ ભુજ ની સ્પેશિયાલિટી છે બનાવવામાં પણ રહેલો છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે Manisha Hathi -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#MRC ચોમાસામાં ખાવાની મજા આવે એવો ટેસ્ટી અને ચટપટો મકાઈનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Kala Ramoliya -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
મકાઈનો ચેવડો (Makai no chevdo recipe in Gujarati)
મકાઈનો ચેવડો એ એક ખૂબ જ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે. એ નાસ્તામાં બનાવી શકાય અથવા તો લાઈટ લંચ કે ડિનર તરીકે પણ લઈ શકાય. આ ચેવડાની ઉપર સેવ, મમરા અથવા તો સુકો ચેવડો ઉમેરીને ખાવાથી એનો સ્વાદ વધી જાય છે. spicequeen -
મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
આ મકાઈ નો ચેવડો દેશી મકાઈ માંથી બનાવા માં આવે છે જ્યારે પણ બજાર માં દેશી મકાઈ મળે એમાં લઈ આવી ને બનાવે દઈએ છે.અમારા ઘર માં બધા ને ભાવે છે. આમાં મકાઈ ને છીનવી મેહનત છે પણ લાગે સરસ અને ભાવે પણ એટલે મેહનત કરી લેવ છું Ami Desai -
પૌઆ ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
ચેવડો અલગ અલગ બનતો હોય છે મે જાડા પૌઆ નો ચેવડો બનાવીયો . Harsha Gohil -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#SJR પૌઆ નો આ ચેવડો ફટાફટ બની જાય બધા નો ભવતો આજ મેં બનાવીયો. Harsha Gohil -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#TC વન મિનિટ માઇક્રોવેવ ની તન્વી બેન ની રેસીપી માંથી જોઈ મે બનાવ્યો નાયલોન પૌવા નો ચેવડો મસ્ત બન્યો છે થેંક્યુ સો મચ તન્વી બેન Sonal Karia -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ માંથી બનતો આ ચેવડો એકદમ ટેસ્ટી, પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે, Kinjal Shah -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15670576
ટિપ્પણીઓ (9)