રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)

રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લેવો.પછી તેમાં ઉપર મુજબના મસાલા નાખવા.(મરચુ પાઉડર 1ચમચી, હળદર 1 ચમચી, ગરમમસાલો 1 ચમચી) મીઠું,ખાંડ, આદુ મરચા ની પેસ્ટ લીંબુ,કોથમીર અને જોઈતા પ્રમાણે પાણી નાખીને લોટ તૈયાર કરો.
- 2
પછી પતરવેલ ના પાન ધોઈને તેની જાડી નસને ચપ્પુ વડે કાઢી લો. પછી તેમાં જે લોટ તૈયાર કર્યો તે લગાડો.અને તેના રોલ વાળી લો.અને તેને ઢોકળિયા માં બાફવા મુકો.બાજુ માં આબલી ને બાફી તેના બી કાઢીને તેને ક્રશ કરો સાથે ટામેટાં ને પણ ક્રશ કરો
- 3
ત્યારબાદ એક પેનમાં વધાર માટે તેલ મુકો.અને તેમાં આબલીનું પાણી,ટેમેટાની ગ્રવી નાખીને 5 મિનિટ હલાવો.પછી તેમાં ગોળ અને ઉપર મુજબના બધા મસાલા નાખીને 10 મિનિટ હલાવો.બધોજ મસાલો મિક્સ થઈ જાય એટલે તેમાં પાત્રા ના ગોળ રાઉન્ડ કાપીને ગ્રવીમાં નાખો.5 મિનિટ ગૅસ પર રેવા દો.
- 4
રસ પાત્રા તૈયાર પછી તેને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)
પાત્રા એ ગુજરાતી ફરસાણ ની વાનગી છે તે તળી ને વઘારીને, ખજૂર આમલીની ચટણી સાથે, દહીં સાથે,ચા સાથે ખવાય છે.#સાઈડ Rajni Sanghavi -
-
-
રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati)
રાજકોટ ના રસપાત્રા ટેસ્ટી અને ચટાકેદાર બને છે.#CT Bindi Shah -
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
# પાત્રા એ આપણું એક ટ્રેડિશનલ ફરસાણ છે.ઉનાળા માં કેરી ના રસ સાથે તેનું કોમ્બિનેશન એટલે એકદમ પેફેક્ટ . તે નાસ્તા માં ચા ,કોફી સાથે સરસ લગે છે અને બાફીને,વઘરેલા અને શાક તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
-
-
-
પાત્રા(Patra Recipe in Gujarati)
#સુપરશેફ૩ ચોમાસામાં જ મળતા અળવીના પાન ઓછી મહેનતે મેં બનાવવાની ટ્રાય કરી આશા રાખું છું કે આ રીતે બનાવો બધાને સરળ રહેશે. Nila Mehta -
-
-
-
-
-
-
-
રસ પાત્રા, વધારેલા પાત્રા
#સુપરશેફ2ફ્લોરસ/લોટવીક2#માઇઇબુકપોસ્ટ 29અમારે ત્યાં ક્યારેક જ મળતા અળવી ના પાન માંથી બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છૅ... મેહમાનો આવે ત્યારે બહાર થી જ આપડે આ ફરસાણ લાવતા હોયે છીએ.. પણ ઘરે પણ સહેલાઇ થી બનાવી સક્યે એવા રસ પાત્રા, વધારેલા પાત્રા. Taru Makhecha
More Recipes
ટિપ્પણીઓ