રાંધવાની સૂચનાઓ
- 1
પાત્રા ના પાન ને રગ કાઢી ઘોઇ નાખો
- 2
ચણાના લોટ માં લાલ મરચુ મીઠું ગોળ અજમો સોડા તેલ મરી પાઉડર બધું મીક્ષ કરી લેવૂ પાત્રા ના પાન ઉપર ચણા ના લોટ નું ખીરું બનાવેલુ લગાવી દેવુ પછી રોલ વાળી બાફવા મુકી દેવું
- 3
પછી તેના ગોળ કટકા કરી તેલ માં લીલા મરચા તલ નાખી વધારી લેવુ કોથમીર નાંખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
Khyat Trivedi#EBપત્રા ગુજરાત ની એક પ્રખ્યાત વાનગી છે..ફરસાણ તારીખે જુદી જુદી રીતે ખવાતી વાનગી.. જેમ કે સૂકા પાત્રા, રસવાળા પાત્રા, ફ્રાઈ પાત્રા..આની લાઈવ રેસિપી મારી youtub chenal પર જોઈ શકો છો.. Khyati's cooking house Khyati Trivedi -
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
રવિવાર ની જમણ ની થાળી માં અચૂક ફરસાણ હોય તેમાં પણ હવે તો રસ પણ શરૂ થઈ ગયો છે તો શોભતું ભાણુ રસ ને પાત્રા HEMA OZA -
પાત્રા (Patra Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ નિમિત્તે અળવીનાં પાન ના પાત્રા જરૂર બનાવું અને સાતમની થાળીમાં ફરસાણ માં સર્વ કરીએ. Dr. Pushpa Dixit -
-
-
-
તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ23આ શાક તુરીયા અને પાત્રા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તુરીયા ન ભાવતા હોય એને પણ આ શાક જરૂર પસંદ આવશે. Shraddha Patel -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#patra#પતરવેલિયા#SJR#SFR#ફરસાણ#cookpadgujaratiપાત્રા અથવા અળુવડી એ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અળવીના પાંદડા માંથી બનાવવામાં આવતો પ્રખ્યાત નાસ્તો છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તેને અળુવડી તરીકે ઓળખવામાં આવે છે. અળવીના પાન ગળા અને મોઢામાં બળતરા કરે છે તેથી તેની દાંડીઓ અને નસોને સાફ કરીને આમલીના પલ્પ સાથે રાંધવામાં આવે છે. પાત્રાના રોલ્સને બાફીને પછી વઘારવામાં આવે છે અથવા જો પસંદ હોય તો તેને તળી પણ શકો છો. Mamta Pandya -
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
-
-
-
-
ટમેટા પાત્રા
#ટમેટા#પોસ્ટ -1#પાત્રા તો બધાજ બનાવે. મેં થોડી અલગ રીતે બનવ્યા છે. સ્પાઈસી, મસાલેદાર, ચટપટા ટેસ્ટી બનાવ્યા છે. કાંદા ટમેટા નો વઘાર કર્યો છે. Dipika Bhalla -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16075204
ટિપ્પણીઓ