શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
  1. ૧ કપચણાનો લોટ
  2. ૨ ચમચીદૂધ
  3. ૨ ચમચીઘી
  4. ૧/૨ કપદળેલી ખાંડ
  5. ૧ ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટમાં ઘી અને દૂધનો ધ્રાબો દહીં ૧/૨ કલાક માટે રહેવા દો.

  2. 2

    હવે ચોખા ચાળવાના ચારણાથી તેને ચાળી લો. હવે એક પેનમાં ઘી મૂકી ચાળેલા લોટને બદામી શેકી લો. સરસ કલર ને સુગંધ આવે એટલે ગેસ બંધ કરી લો.

  3. 3

    હવે તેમાં ઈલાયચી પાઉડર નાખી હલાવી લો. તેમાં દળેલી ખાંડ નાખી સરસ મીકસ કરી લાડુ બનાવી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ મગસના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

Similar Recipes