તળેલી ઈડલી (Fried Idli Recipe In Gujarati)

Priti Shah @cook_24665640
મારા ધરે જ્યારે પણ ઈડલી બનાવીએ ત્યારે વધારે બનાવું.વધેલી ઈડલીને તળીને મારી દીકરીઓને આપો તો તેમને ખૂબ જ ભાવે છે.
તળેલી ઈડલી (Fried Idli Recipe In Gujarati)
મારા ધરે જ્યારે પણ ઈડલી બનાવીએ ત્યારે વધારે બનાવું.વધેલી ઈડલીને તળીને મારી દીકરીઓને આપો તો તેમને ખૂબ જ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી ને ચપ્પાથી કટ કરી લો.એક કડાઈમાં તેલ ગરમ કરી કટ કરેલી ઈડલીને ધીમી આંચ પર તળી લો.
- 2
તેના પર ચાટ મસાલો ભભરાવી દો.તૈયાર છે તળેલી ઈડલી.નાના બાળકોને ખૂબ જ ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઈડલી
આજે બ્રેકફાસ્ટની રેસિપી પોસ્ટ કરું છું. ગઈકાલે રાત્રે ડીનરમાં ઈડલી-સાંભાર બનાવેલા. મારા ઘરમાં જ્યારે પણ ઈડલી-સાંભાર બને ત્યારે ઈડલી વધારે જ બનાવવાની એટલે સવારે બ્રેકફાસ્ટમાં વઘારીને ખાઈ શકાય. તો આજે બનાવીએ મસાલા ઈડલી. Nigam Thakkar Recipes -
ફા્ઈડ ઈડલી (Fried Idli Recipe In Gujarati)
મે દીશા મેમ ની રેસિપી જોઈને ફા્ઈડ ઈડલી બનાવી છે ખુબ જ સરસ બની છેતમે પણ જરૂર બનાવજોમારા ઘરમાં ખુબ જ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઈડલી વધારે જ બનાવું છુંથોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#Disha chef Nidhi Bole -
ઈડલી વઘારેલી (Idli Vaghareli Recipe In Gujarati)
# ઈડલી વઘારેલી#cookpad Gaugujrati.સાઉથ ઇન્ડિયા ફેવરિટ આઈટમ ઈડલી છે. જે ટેસ્ટ માંથી બેસ્ટ, અને પચવામાં હલકી છે .અને એક ફાયદો એ પણ છે કે જ્યારે ઈડલી થોડી વધી જાય, ત્યારે વધારેલી અથવા ફ્રાય કરેલી ઈડલી ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
ઈડલી સાંભાર એ સાઉથ ઈન્ડિયન રેશિપી છે પણ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રચલિત છે. બધાના ઘરમાં લગભગ ઈડલી,ઉત્તપમ, ઢોસા તેમજ મેંદુવડા બનતા જ હોય છે.આજે મારા ઘરે ઈડલી સાંભાર બનાવ્યા હતા. ઈડલી થોડી વધુ હતી એમાં થી મેં આજે સવારના નાસ્તા માટે ઈડલી ફ્રાય બનાવી છે.એને થોડો સ્પાઈસી ટેસ્ટ આપવા મેં એમાં હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોસ નાંખ્યો છે.કાંઈક થોડો અલગ ટેસ્ટ.#ST Vibha Mahendra Champaneri -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#cookpaddindia અમારા ઘરે ઈડલી બને એટલે ઈડલી ફ્રાય પણ જોડે હોય જ.ઈડલી વધે તો જ બને એવુ નથી . બહુજ સરસ લાગે છે. सोनल जयेश सुथार -
ઈડલી ચીલી ફ્રાય (Idli Chili Fry Recipe In Gujarati)
#ffc6આપણે પનીર ચીલી ફ્રાય તો બનાવતાં જ હોઈએ , અહીં મેં થોડું ફ્યુઝન કરી પનીર ની જગ્યાએ ઈડલી ઉમેરી ને ઈડલી ચીલી ફ્રાય બનાવ્યું છે.બહુ જ મસ્ત બન્યું , તમે પણ બધા ટ્રાય કરજો. Kajal Sodha -
વઘારેલી ઈડલી
#તીખીજોતાં જ થાય ને કે કેવી તીખી તમતમતી હશે મોંમા પાણી આવી ગયુ ને???વઘારેલી ઈડલી મારા ઘરે બધા ને બહુ ભાવે એટલે જ્યારે પણ ઉડલી બનાવુ ત્યારે વધારે જ બનાવું કે બીજે દિવસે સવારે ચા સાથે વઘારેલી ઇડલી ખવાય.. Sachi Sanket Naik -
ચીલી ઈડલી
"ચીલી ઈડલી" એ મેં મારી રીતે બનાવેલી ઈનોવેટીવ રેશિપી છે. વધેલી ઈડલી માંથી બનાવેલી આ વાનગી મારા ઘરમાં બધા ને બહુ જ ભાવી.જેવી રીતે આપણે ગ્રેવી મંચુરિયન બનાવવા માટે જે ગ્રેવી બનાવીએ છીએ એવી ગ્રેવી બનાવવાની હોય છે અને ઈડલીના લાંબા કટકા કરીને એને તળીને બનાવવાની હોય છે.સવારના કે સાંજના નાસ્તામાં અથવા બાળકોને નાસ્તામાં વધુ અનુકૂળ આવે એવી આ ડીશ છે.#RB1 Vibha Mahendra Champaneri -
ફ્રાઇડ ઈડલી (Fried Idli Recipe in Gujarati)
ઈડલી જ્યારે વધે ત્યારે આ બનાવું છું. ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. અહીંયા મેં ફ્લેવર્સ આપવા તેમાં પોડી મસાલો સ્પ્રિંકલ કર્યો છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
દક્ષિણી ફ્રાઈડ ઈડલી(Dakshini Fried Idli Recipe In Gujarati
# મોમઆ ઈડલી મે અને મારા ફેમીલી એ એક હોટલ મા ટેસ્ટ કરેલી ત્યારથી જ મારા દિકરા ને ખુબ પસંદ છે તો હવે હું એના માટે બનાવુ છુ Ruta Majithiya -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
રવા ઈડલી ચાટ (Rava Idli Chaat Recipe In Gujarati)
#EB ફ્રેન્ડ્સ જ્યારે આપણા ઘરે મહેમાન આવે અને ઈડલી બનાવી હોય અને ઘણી બધી વધી પડે ને તો આવી રીતે ફ્રાઈડ રવા ઈડલી chat બનાવીને ખાશો તો ખૂબ જ મજા આવશે. એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી લાગશે. Varsha Monani -
મસાલા ઈડલી (Masala Idli રેસીપી in Gujarati)
ઈડલી વધી હોઈ તો સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે વધારેલી ક્રિસ્પી ઈડલી સારી લાગે છે Bina Talati -
પેરીપેરી ઈડલી (Peri peri Idli Recipe in Gujarati)
ઈડલી તો આપણા બધા ના ઘરમાં બને જ છે. આજે મેં તેમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે અને પેરીપેરી ઈડલી ફા્ઈઝ બનાવી છે. આ ડિશ બાળકો ને અલગ લુક અને ટેસ્ટ ના કારણે ખૂબ જ ભાવશે. ખુબ જ કિ્સ્પી બને છે.#GA4#Week16#periperi Rinkal Tanna -
ઈડલી સંભાર
#RB6#WEEK6- અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન વાનગીઓ અવાર નવાર બને છે કેમકે બધા ને આ વાનગીઓ ખૂબ પ્રિય છે.. તેમાં ઈડલી સંભાર બધાને ભાવે છે પણ સૌથી વધુ મારા પપ્પા ને ભાવે છે.. તમે પણ તમારા પરિવારજનો માટે કોઈ વાનગી બનાવો અને તેમને ખુશ કરો.. Mauli Mankad -
મસાલા ફ્રાય ઈડલી (Masala Fried Idli Recipe In Gujarati)
#MHનાના અને મોટા સૌ કોઈને ભાવે એવી મસાલા ફ્રાય ઈડલી. Richa Shahpatel -
-
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#Cooksnap challenge#MBR4#Week 4 (ઈડલી ટકાટક) Rita Gajjar -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#MDCઆપણે રવાની ઘણી આઈટમ બનાવીએ છીએ. જેમકે ઉપમાં, અપમ,રવા ઢોસા, વિગેરે. તેમ મે આજે રવા ઈડલી બનાવી છે. જે સોફ્ટ અને સફેદ બને છે .ટેસ્ટ માં બેસ્ટ હોય છે. Jyoti Shah -
ઈડલી બર્ગર (Idli burger recipe in Gujarati)
#સુપરસેફ4 #વીક4 #દાલરાઈસમેં આ રેસિપીમાં ઈડલી અને બર્ગર નું ફ્યુઝન કર્યું છે . આ બંને રેસિપી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને આજે મેં તે બનાવી છે.આ રેસિપી ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે કારણ કે તેમાં એક ચમચી તેલ જ ઉપયોગ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas -
વઘારેલી મીની ઈડલી (Vaghareli Mini Idli Recipe In Gujarati)
#LOરાતના જમવામાં મીની ઈડલી સંભાર બનાવ્યા હતા તો ઈડલી વધારે બની હતી તો સવારના નાસ્તામાં વઘારેલી ઈડલી બનાવી હતી. Falguni Shah -
ટ્રાઇ કલર ઈડલી (Tri Color Idli Recipe In Gujarati)
#ST#Cookpadgujarati#Tricoloridli"આયોઓ તુમ ઈડલી સંભાર ઔર ચટણી ખાતા પર અબ તુમકો એ નયા ટ્રેન્ડ વાલા ટ્રાઇ કલર ઈડલી નઈ પતા ?? ક્યાં કોઓકપાળ મેં એકે એ ભી નહિ સીખા તો ક્યાં સીખા ??" નોર્મલ ઈડલી સંભાર તો બધા ના ઘરે બનતા જ હોય છે, પણ હું આ ટ્રાઇ કલર ઈડલી બનવું જેથી કઈંક નવીન પણ લાગે અને બાળકો ને ભાવે પણ ખરી. હા થોડી મહેનત વધુ લાગે પણ એના પછી એનો સ્વાદ પણ એવો જ મસ્ત લાગે. સાથે મેં સંભાર, ૨ પ્રકાર ની ચટણી અને મગ ની દાળ નો હલવો પણ બનાવેલો. અને મેહમાન આવ્યા ત્યારે આ કેડ ના પાન માં સર્વ કર્યું જેથી એ લોકો પણ ખુશ અને અમે પણ ખુશ. Bansi Thaker -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#supersઘર માં મહેમાન આવે ત્યારેઘણી રસોઈ બનાવીએ છીએઅને ઘણી વધી પણ પડે છે,એમાં રોટલીઓ તો ખાસ..તોવા વધેલી રોટલીઓ ને શુંકરવું એનો મે ઉપાય શોધીલીધો છે.. આવો જોઈએ..😀 Sangita Vyas -
લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
#ST#idli#lavaidli#sambharstuffedidli#innovativesouthfusion#idlisambharcupcakes#cookpadgujaratiસાંભાર ભરેલી ઈડલી એ નાસ્તા અને રાત્રિ ભોજનમાં બનતી જોવા મળે છે. ઈડલી બનાવવી ખૂબ જ સરળ અને સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ લાવા ઈડલીની રેસીપી નિયમિત ઇડલી સાંભારથી અલગ રીતે બનાવવામાં આવે છે. જો તમે મારી જેમ ઈડલીના ચાહક છો, તો આ રેસીપી ચોક્કસપણે તમારી ફેવરિટ બનશે. સાંભાર ભરેલી ઈડલી એટલે કે લાવા ઈડલીને કાપવામાં આવે ત્યારે તેમાંથી સાંભાર બહાર આવે છે જે દેખાવમાં લાવા જેવો હોય છે. આથી, આ ઈડલી લાવા ઈડલી તરીકે ઓળખાય છે. Mamta Pandya -
જૈન ઈડલી બનાના સબ્જી સાંભાર ચટણી (Jain Idli Banana Sabji Sambhar Chutney Recipe In Gujarati)
#ff1#Non fried જૈન રેસીપી# જૈન બનાના સાઉથ સબ્જી# જૈન સાંભારહંમેશા આપણે ઈડલી સાથે ચટણી અને સાંભાર બનાવીએ છીએ. પણ આજે મેં ઈડલી, ચટણી, જૈન સાંભાર, અને સાથે raw banana જૈન સાઉથ ઇન્ડિયન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. જે ઈડલી ઉપર પહેલા મૂકીને ,તેના ઉપર ચટણી મુકવાની ,અને ઉપર સંભાર મૂકીને ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
વઘારેલી ઈડલી (Vaghareli Idli recipe in gujarati)
#LOઅમારા ઘરમાં બધાને ઈડલી બહુ ભાવે છે. રાત્રે ડિનરમાં ઈડલી બનાવી હતી. થોડી ઈડલી વધી હતી પછી સવારે બ્રેકફાસ્ટ માં ઈડલી ના ટુકડા કરીને સુકા મસાલા એડ કરીને વધારી દીધી. વઘારેલી ઈડલી ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ફ્રાઈડ મસાલા ઈડલી (Fried masala idli recipe in Gujarati)
એક છે આપણી સાદી ઇડલી અને બીજી છે ફ્રાઈડ મસાલા ઈડલી. આ એક જ વસ્તુ ને તમે બંને રીતે પીરસી શકો - બાફેલું કે તળેલું. ઈડલી ની સાથે છે કોપરાની ચટણી, ટામેટા ની ચટણી અને ગન પાઉડર કોપરાના તેલ સાથે. ગન પાઉડર માં કોપરાનું તેલ ઉમેરીને ખાવાથી ઈડલી કે ડોસા નો સ્વાદ ઘણો વધી જાય છે.#વીકમીલ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ10 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15705662
ટિપ્પણીઓ (10)