મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#Cooksnap challenge
#MBR4
#Week 4 (ઈડલી ટકાટક)

મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#Cooksnap challenge
#MBR4
#Week 4 (ઈડલી ટકાટક)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
બે લોકો માટે
  1. 1બાઉલ બનાવેલી ઈડલી
  2. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  3. 1 નંગઝીણું સમારેલું ટામેટું
  4. 1 નંગસમારેલું કેપ્સીકમ
  5. 1 ચમચીક્રશ કરેલા આદુ-મરચા-લસણ
  6. 2 મોટી ચમચી તેલ
  7. 1 ચમચીરાઈ અને જીરું
  8. 1 ચમચીસાંભાર મસાલો
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/2 ચમચી હળદર
  11. 7 થી 8 મીઠા લીમડાના પાન
  12. 1 નાની ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વધેલી ઈડલીને સમારી લેવી

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું મીઠા લીમડાના પાન આદુ-મરચા-લસણ સાતળી તેમાં ડુંગળી ટામેટાને કેપ્સિકમ નાખી સાતડવા

  3. 3

    આ બધું બરાબર સંતડાઈ જાય એટલે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરૂ સાંભાર મસાલો નાખી આ બધા મસાલા ને પણ ધીમા ગેસ ઉપર થોડું પાણી ઉમેરી બરાબર સાંતળવા

  4. 4

    પછી તેમાં સમારેલી ઈડલી ઉમેરી મિક્સ કરી ઉપર ચાટ મસાલો નાખી મિક્સ કરી મસાલા ઈડલીને સર્વ કરવી

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes