બીસકોફ કેક (Biscoff Cake Recipe In Gujarati)

Neepa Shah @cook_26213810
બીસકોફ કેક (Biscoff Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડ્રાઇ સામગ્રી મિક્સ કરીશું મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને ખાંડ મિક્સ કરી તેને ચાળી લેશું
- 2
હવે લિક્વિડ વસ્તુઓ જેમ કે બટર દહીં મિક્સ કરી તેમાં ખાંડ ઉમેરી વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી શું
- 3
હવે તેમાં ચાળેલી સામગ્રી મિક્સ કરી તેને સરસ મિક્સ કરી લેશું ત્પ્રિહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 30/35 મિનિટ બેક કરીશું
- 4
હવે કેક રેડી થઈ જાય એટલે તેને ઠંડી કરી તેના ત્રણલેયર ર કરીશું વ્હિપ ક્રીમને બીટર ની મદદથી બીટ કરી લેશું
- 5
કેક ના પ્રથમ લેયર પર ક્રીમ પાથરી તેના પર બીસકોફ સ્પ્રેડ પાથરી બીસકોફ બિસ્કીટનો ભૂકા નું લેયર કરી અવીતે બીજું લેયર પણ તૈયાર કરીશું
ફ્રિજ માં 30min સેટ કરી મનગમતી ડિઝાઇન કરી સર્વ કરીશું - 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15709900








ટિપ્પણીઓ (14)