સફરજનની ખીર (Apple Kheer Recipe In Gujarati)

Trupti mankad @cook_26486292
#ફુટી રેસીપી ચેલેન્જ #makeitfruity
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક જાડા તળિયા વાળા વાસણ માં એક ચમચી પાણી ઉમેરી તેમા દૂધ ઉમેરી ઘીમાં તાપે ગરમ થવા દેવું. બરોબર હલાવવું જેથી નીચે ચોંટે નહીં. દૂધ ને ઉકળવા દો. એકદમ ઉકળી ને ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી ઠંડુ પડવા દેવું. સફરજનની જોલી તેના જીણા ટુકડા કરી લેવા.
- 2
એક કડાઈ મા ઘી મુકી ગરમ થાય એટલે તેમાં સફરજન ના પીસ નાખી બરોબર હલાવી પાચ મિનીટ ઢાંકીને ચડવા દેવું. બરોબર ચડી જાય એટલે તેમા ખાંડ ઉમેરી બરોબર હલાવી દસ મિનિટ ઢાંકીને રાખવુ ધીમાં તાપે.
- 3
હવે ગેસ બંધ કરી દો એકદમ ઠંડુ પડવા દેવું પછી દૂધ મીઠું સફરજન ઉમેરી ઉપર થી ડ્રાયફુટ નાખી ફીજ મા ઠંડુ થાય એટલે સર્વ કરવુ.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
એપલ સેવ ખીર (Apple Sev Kheer Recipe In Gujarati)
#makeitfruityએપલ સેવ ખીર બનાવવા માં સરળ અને જલદી બની જાય છે અને ખાવા માં પણ સરસ લાગે છે અને તે સેહત માટે પણ ફાયદકારક છે Harsha Solanki -
એપલ કસ્ટર્ડ પુડિંગ (Apple Custard Pudding Recipe In Gujarati)
#makeitfruity challangeApple custard પુડિંગ Rita Gajjar -
-
સફરજન નો હલવો (Apple Halwa Recipe In Gujarati)
#makeitfruity#cookpadindia#cookpadgujarati#cdy Sneha Patel -
-
સફરજન નો હલવો (Apple Halwa Recipe In Gujarati)
#makeitfruity#CDYનવરાત્રિ ના વ્રત હોય ત્યારે બપોરે ફરાળી થાળી માં આ રેસીપી બનાવીએ,મારી દીકરી ને ભાવે.... Krishna Dholakia -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15709980
ટિપ્પણીઓ (2)