ચીઝી વેજ. પાસ્તા :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

ચીઝી વેજ. પાસ્તા :::

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ પાસ્તા
  2. ૨ નંગ કેપ્સિકમ
  3. ર નંગ કાંદા
  4. ૧ નંગ મોટુ ગાજર
  5. ૧/૨ નંગ દૂધી
  6. ૩ નંગ ટામેટા
  7. ૩૦૦ ગ્રામ ચીઝ
  8. ૪ - ૫ ચમચા કેચપ
  9. ૨ ચમચી લસણ ની પેસ્ટ
  10. ૨ - ૩ ચમચી પેપરીકા
  11. ૨ - ૩ ચમચી મિક્સ હબ્સ
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમાં લાંબા કાપેલા ગાજર સાતળવા બે મિનીટ પછી કાતરીવાલા કાંદા બે મિનીટ સાંતળી તેમા દૂધીના નાના ટુકડા નાખી ચઢાવવા.

  2. 2

    પછી લસણની પેસ્ટ નાખી મિકસ કરી કેપ્સિકમ ને લાંબા કાપી ને નાખવા સાથે તેમા મિકસ હબ્સ, પેપરીકા નાખી મિકસ કરવુ.

  3. 3

    ત્યારબાદ તેમા ટામેટા ના ટુકડા અને ટોમેટો કેચપ નાખી મિકસ કરવુ. પછી પાસ્તા અને થોડું ચીઝ નાખી મિક્સ કરવુ.

  4. 4

    ૫ મિનીટ થવા દઈ સર્વિગ બાઉલમાં કાઢી ઉપર ચીઝ ખમણીને નાખવી.

  5. 5

    તૈયાર છે ચીઝી વેજ. પાસ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ

Similar Recipes