લચ્છા ડુંગળી (Lachha Dungli Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2ડુંગળી
  2. 1/2 ચમચીલાલ મરચું
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડૂંગળી ને છોલી એકદમ પાતળી રાઉંડ માં સમારી લો

  2. 2

    હવે તેની બધી જ રીંગ છૂટી કરી લો. અને તેમાં મીઠું, લાલ મરચું, લીંબુ નો રસ એડ કરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તો તૈયાર છે લચ્છા ડૂંગળી. અને ગોટા કે સલાડ તરીકે ખુબજ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes