લચ્છા ડુંગળી નો સલાડ. (Lachha onion salad Recipe in Gujarati)

Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2 વ્યકિત
  1. 2 નંગડુંગળી
  2. 1 નંગલીલું મરચું
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચીમીઠું
  5. 1/2 ચમચીચાટ મસાલા
  6. 1/2 ચમચીલીંબુ નો રસ
  7. જરૂર મુજબકોથમિર

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    ડુંગળી ગોળ આકાર મા કટ કરવા. ત્યારબાદ તેમાં મીઠું અને લાલ મરચું પાઉડર નાખો અને પછી મિક્સ કરો. ચાટ મસાલા ઉમેરો. બરાબર મિક્સ કરો.લીંબુનો રસ ઉમેરો. બરાબર મિક્સ કરો

  2. 2

    લીલી મરચાનો કાપવામાં અદલાબદલી અને સુશોભન માટે વાપરવાની સામગ્રી માટે કોથમીર ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
પર
Surat
I love cooking .. I cook food with love 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes