લચ્છા ડુંગળી (Lachha Dungli Recipe In Gujarati)

snehal Pal @ritu_pal
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળીને રાઉન્ડ શેપમાં કટ કરી લો પછી તેના પર લાલ મરચું પાઉડર પેરી પેરી મસાલો આને મીઠું ઉમેરી 1/2 લીંબુનો રસ ઉમેરો અને બરોબર મિક્સ કરી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લચ્છા ડુંગળી (Lachha Dungli Recipe In Gujarati)
#MB જોવામાં ખૂબ સામાન્ય લાગતી આ ડુંગળી જો નીચે આપેલ રીત થી બનાવવા માં આવે તો તમારા ભોજન માં ખૂબ સારું લાગશે Diksha Mankad -
-
-
-
-
-
ડુંગળી બટાકા લચ્છા પકોડા (Dungri Bataka Lachha Pakora Recipe In Gujarati)
#ATW1#TheChefStoryગુજરાત માં ભજીયા બધી જગ્યા એ મળતા હોય છે અને ભજીયા ગુજરાતી ઓ નો પસંદીદા નાસ્તો છે વરસાદ પડે તો પણ ભજીયા દરેક ના ઘરે બનતા જ હોય છે તો મેં આજે સ્ટ્રીટ સ્ટાઇલ ડુંગળી બટાકા લચ્છા પકોડા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા છે Harsha Solanki -
ચીઝ પનીર લચ્છા પરાઠા (Cheese paneer lachha paratha Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#paratha Unnati Desai -
-
-
-
લચ્છા ડુંગળી સલાડ(lachha dungri salad recipe in Gujarat)
#સમરડુંગળી ઉનાળામાં ખાવાથી લુ ઓછી લાગે છે જો આ રીતે સલાટ બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Kajal A. Panchmatiya -
-
-
-
ઓનિયન લચ્છા સલાડ (Onion Lachha Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiઓનિયન લચ્છા સલાડમાં ચાટ મસાલો, લીંબુ અને મરી પાઉડર ના લીધે ખૂબ જ ચટાકેદાર ટેસ્ટ આવે છે. આ સલાડ તમે કોઈપણ ફરસાણ કે લંચ સાથે લઈ શકો છો. Neeru Thakkar -
ચિપોટલે પોટેટો ટોર્નાડો )(potato tornado recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૬આ વાનગી નાસ્તાના સમયે બનાવી શકાય. બાળકોને તો આ બહુ જ ભાવશે. મારી દીકરી ની તો આ ફેવરિટ છે. અને અત્યારે ચોમાસાની ઋતુમાં તો મજા પડી જશે. સ્પાઈરલ્સ તમે મશીન વગર ઘરે પણ બનાવી શકો. Khyati's Kitchen -
-
-
પેરી પેરી ચીઝ મકાઈ (Peri Peri Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week16#periperi Vaghela bhavisha -
-
-
સ્મોકી ઓનિયન લચ્છા સલાડ (Smokey Onion Lachha Paratha Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujrati Amita Soni -
પંજાબી વેજ લચ્છા સલાડ (Punjabi Veg Lachha Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiપંજાબી વેજ લચ્છા સલાડ Ketki Dave -
-
-
ડુંગળી ના લચ્છા ભજીયા (Onion Lachha Bhajiya Recipe In Gujarati)
કોઈ પણ ભજીયા નું leftover ખીરું હોય ત્યારે આવા ડુંગળીને લાબી કાપી ખીરા માં રગદોળી તળી લેવાય છે. Sangita Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15652777
ટિપ્પણીઓ (2)