ડુંગળી કારેલા નું શાક (Dungli Karela Shak Recipe In Gujarati)

Murli Antani Vaishnav @murli123
ડુંગળી કારેલા નું શાક (Dungli Karela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા ને કાપી મીઠું લગાડી બાફી દેવા.
- 2
હવે પેન માં તેલ લઇ તેમાં રાઈ જીરું તે તતડે એટલે હિંગ નાખી તેમાં ડુંગળી લાંબી સમારેલી તેમાં એના ભાગ નુજ મીઠી. બરાબર ચડી જાય પછી તેમાં બાફેલા કારેલા હળદર, લાલ મરચું, ધાણાજીરું,ખાંડ નાખી સરસ હલાવી લેવું.
- 3
ત્યારબાદ અંતમાં લીંબુ નો રસ નાખી મિક્સ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કારેલા ડુંગળી બટાકા નું ભરેલું શાક (Karela Dungli Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week6 Ushma Vaishnav -
ભરેલા કારેલા ડુંગળી બટાકા નુ શાક (Bharela Karela Dungli Bataka Shak Recipe In Gujarati)
#EB#week6#Famઅમારા ઘરમાં કારેલા નુ સાદુ શાક નથી ખવાતુ એટલે હું આવુ કારેલા મા ચડિયાતો મસાલો કરી ભરી અને સાથે ડુંગળી બટાકા નાખી ચટપટુ બનાવું એટલે બધા આ શાક હોંશે હોંશે ખાય. બધા ને મજા પડી જાય. Chhatbarshweta -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
-
-
-
-
-
-
-
-
કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week6 Binita Makwana -
-
-
-
-
-
-
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15161769
ટિપ્પણીઓ