રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા રવો લઈ તેમાં મીઠું અને દહીં તથા ખાંડ નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો પંદર મિનિટ ઢાંકી ને રાખી મૂકો
- 2
ખીરા ને હલાવી બે સરખા ભાગ કરો બંને ભાગ મથી થોડું ખીરું અલગ બાઉલ મા લઈ તેમાં લસણ ની ચટણી નાખી હલાવી લ્યો
- 3
ઢોકળીયા માં પાણી નાખી ગરમ કરવા મૂકો થાળી ને ગ્રીસ કરી લ્યો ખીરામાં ઇનોનાખી એક ભાગ પ્લેન થાળી માં પાથરી ઢોકળીયા માં મૂકી ઢાંકી દયો પાચ મિનિટ પછી તેમાં ચટણી વાળો લાલ ભાગ પાથરી પાચ મિનિટ થવા દયો
- 4
પાચ મિનિટ પછી તેની ઉપર પ્લેન ભાગ પાથરી થવા દયો પાચ મિનિટ પછી થઈ જશે ગેસ બંધ કરી દયો ઢોકળા ને ઠંડુ થવા દયો
- 5
વધારીયા માં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન,લીલા મરચા નાખી હલાવી લ્યો અને ગેસ બંધ કરી દયો
- 6
સેન્ડવીચ ઢોકળા ને કાપી ઉપર વધાર રેડો દયો તૈયાર છે સ્વાદિષ્ટ સેન્ડવીચ ઢોકળા
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ મા હોય તેવા સેન્ડવીચ ઢોકળા...😋 #trend3 Rasmita Finaviya -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ