ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી,લસણ,ટામેટાં,કાજુ.ને એક કડાઈમાં પાણી નાખી ઢાંકી પાચ થી સાત મિનિટ સુધી થવા દયો ઠંડુ પડે એટલે ક્રશ કરી લ્યો
- 2
કડાઈ મા તેલ અને બટર નાખી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરું,હીંગ,તજ, લવિંગ, મરી,ઇલાયચી,તમાલ પત્ર નાખી હલાવી લ્યો હવે તેમાં ક્રશ કરેલ ગ્રેવી નાખી હલાવી લ્યો અને પાચ મિનિટ ઢાંકી ને થવા દયો
- 3
પાચ મિનિટ પછી ઢાકણ ખોલી હલાવી લ્યો હવે તેમાં મરચું,હળદર,ધાણા જીરું અને ગરમ મસાલો નાખી હલાવી લ્યો જરૂર મુજબ પાણી ઉમેરી થવા દયો હવે તેમાં કસુરી મેથી નાખી હલાવી લ્યો હવે તેમાં ચીઝ ના ટુકડા ટુકડા નાખી હલાવી અને ગેસ બંધ કરી દયો
- 4
તૈયાર છે ચીઝ બટર મસાલા સરવિગ પ્લેટ મા લઈ ઉપર ચીઝ ખમણી ગાર્નિશ કરો અને નાન કે બટર રોટી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)
#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.Dimpal Patel
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5WEEK5- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
-
-
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah -
-
ચીઝ બટર મસાલા(Cheese Butter Masala Recipe in Gujarati)
#GA4 #Week19પોસ્ટ 1 ચીઝ બટર મસાલા Mital Bhavsar -
બટર ચીઝ મસાલા (Butter Cheese Masala Recipe in Gujarati)
#AM3ખૂબ જ ટ્રેન્ડી આ સબ્જી આપણે રેસ્ટોરન્ટ માં બહુ મંગાવતા હોઈએ છે આજે મેં ચીઝ મસાલા એકદમ રેસોરેંત સ્ટાઈલ બનાવ્યું સો યમ્મી... Jyotika Joshi -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi -
-
-
ચીઝ બટર મસાલા
#RB3#Week3#SVC#onion#tomatoચીઝ બટર મસાલા મારા ઘરમાં બધાનું ફેવરિટ છે .મે પણ રેસ્ટોરન્ટ જેવું બનાવવા ની ટ્રાય કરી ,અને મસ્ત બન્યું .બીજા પંજાબી શાક કરતા પણ સરળ છે . Keshma Raichura -
-
-
-
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી શાક બધાનું પ્રિય છે.#CB5 Bina Samir Telivala -
-
-
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in Gujarati)
#CB5#week5#CF#cookpadgujarati#cookpadindia ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છે. ચીઝ બટર મસાલા ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે.આ સબ્જીમાં ચીઝ નો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકોને વધુ પસંદ આવે છે. ચીઝ બટર મસાલા ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati Hetal Manani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711359
ટિપ્પણીઓ (2)