મેથી ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબાજરા નો લોટ
  2. 1/2 કપધોઈ ને સમારેલી મેથી
  3. 7-8કળી લસણ વાટેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ટી સ્પૂનહળદર
  6. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  7. 11/2 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  8. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરા ના લોટ મા તેલ સીવાય ની બધી સામગ્રી એડ કરી જરુર મુજબ પાણી નાખી કણક બાંધી લો.

  2. 2

    કણક માંથી લો લઈ ઢેબરા વણી લો.લોઢી ગરમ કરી તેલથી ઢેબરા શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes