વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)

Shital Solanki
Shital Solanki @shital_solanki

વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો
  1. 1 મોટો બાઊલપાસ્તા
  2. મીઠું સ્વાદાનુસાર
  3. તેલ જરૂર મુજબ
  4. ૧-૧ વાટકીજીણા સમારેલા ગાજર કોબી કેપ્સિકમ ફલાવર કોથમીર
  5. ૧ પેકેટપાસ્તા મસાલો
  6. બોઈલ કરવા પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સો પેહલા તપેલી મા પાણી મૂકી પાસ્તા ના ખવા થોડૂ મીઠું અને ૧ ચમચો તેલ નાખો બફાઈ ગયા પછી કાઢી લો તાસળા મા તેલ મૂકી બધા શાકભાજી નાંખી સાંતળી લેવા પછી પાસ્તા મસાલો એડ કરવો પછી પાસ્તા નાંખી ને બરાબર મીકસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Solanki
Shital Solanki @shital_solanki
પર

Similar Recipes