પાસ્તા(pasta Recipe in Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામપાસ્તા
  2. 2મોટી ડુંગળી
  3. 4મોટા ટામેટાં
  4. 1લીલું મરચું
  5. 67 કણી લસણ
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીધણા જીરુ પાઉડર
  8. 1 નાની ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 1પેકેટ પાસ્તા મસાલો
  11. 2 ચમચીમાખણ
  12. 4 ચમચીટોમેટો કેચઅપ
  13. 1ચમચો તેલ
  14. 4 (5 ગ્લાસ)પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ એક લોયા મા પાણી નાખવું.ત્યાર બાદ એમા પાસ્તા નાખી 5 મિનીટ માટે ચડવા દેવા

  2. 2

    ત્યાર બાદ ડુંગળી લસણ મરચું અને ટામેટાની પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    ત્યાર બાદ એક લોયામા એક ચમચો તેલ નાખી ગરમ થવા દેવું.તેલ ગરમ થાય ત્યારે તેમા ડુંગળી ટામેટાં ની પેસ્ટ નાખી ને તેને ચડવા દેવી.

  4. 4

    પેસ્ટ માથી તેલ છુટું પડે ત્યારે તેમા બાફેલા પાસ્તા નાખી દેવા.

  5. 5

    ત્યાર બાદ તેમા બધા મસાલા નાખી ચડવા દેવુ.ત્યાર બાદ તેમા માખણ નાખી ને હલાવીને થોડીકવાર રહેવા દેવુ.

  6. 6

    ત્યાર બાદ તેમા ટોમેટો કેચપ નાખી ને પિરસ વુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

ટિપ્પણીઓ

Similar Recipes