રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ફ્લાવર અને રીંગણ ને બાફી લેવું
- 2
ડુંગળી ટામેટા અને કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા
- 3
લસણને પીસી લેવું
- 4
હવે કડાઈમાં તેલ અને બટર ગરમ કરવું તેમાં ડુંગળી અને લસણ નો વઘાર કરો
- 5
બન્ને બરાબર સંતળાઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા
- 6
પછી તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરો
- 7
પછી તેમાં સ્વાદ મુજબ મીઠું લાલ મરચું અને પાવભાજી મસાલો ઉમેરી
- 8
બરાબર મિક્સ કરી પછી તેના બાફેલું શાક ઉમેરો
- 9
હલાવી બધુ એકરસ કરવું બધા શાકને છૂંદી લેવું
- 10
જરૂર મુજબ પાણી અને બાફેલા વટાણા ઉમેરો
- 11
ઢાંકીને થોડીવાર ચડવા દેવું
- 12
છેલ્લે લીલી કોથમીર ઉમેરવી ઉપર બટર મૂકી પાઉં સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
-
-
-
-
-
પાવભાજી(Pavbhaji recipe in gujarati
સૌની પ્રિય....પણ બધા ની બનાવવા ની રીત અલગ... બધા શાકભાજી સાથે પણ બને ને અમુક શાક સાથે પણ બને....મારૂ પણ એવું જ છે. મને પાવભાજી માં રીંગણ બિલકુલ ન ભાવે...ને રેગ્યુલર ઘર માં બનાવતી વખતે તેલ પણ ઓછું વાપરવું ગમે. KALPA -
-
-
-
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
-
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
-
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
-
-
-
-
-
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15737807
ટિપ્પણીઓ