મસાલા પાલખ કરી શાક

lina vasant @cook_16574201
#VN#શાક
પાલખ હેલ્થ માટે ખૂબજ સરસ. અમારા ઘરમાં બધાં સભ્યો ને ભાવે છે આ શાક. સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.
મસાલા પાલખ કરી શાક
#VN#શાક
પાલખ હેલ્થ માટે ખૂબજ સરસ. અમારા ઘરમાં બધાં સભ્યો ને ભાવે છે આ શાક. સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઇ અને જીરું તતળાવી આદુ મરચાં લશણ ની પેસ્ટ નાંખી સાંતળો.પછી ડૂંગળી ટમેટાં ની ગ઼ેવી નાંખી મિક્ષ કરી ઉપર મુજબના બધા જ મસાલા નાંખી સરસ હલાવી ધીમે તાપે 3-4 મિનિટ રહેવા દો.
- 2
બીજી બાજુ કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં પાલખ નાંખી સહેજ વાર સાંતળો. જેથી પાલખ બરાબર ચડી જાય.
- 3
પાલખ બરાબર ચડી જાય એટલે ઉકળતી મસાલા ગ઼ેવી મા પાલખ નાંખી સહેજ વાર ધીમે તાપે રહેવા દો. પછી ગેસ બંધ કરી દો. પરોઠા કે રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રિંગણ નુ કઢિયેલુ શાક
#VN#શાકઆ શાક ઘરમાં બધાં સભ્યો ને ભાવે છે કારણ કે બાળક રિંગણ ના ખાય શકે તો મસાલો કઢી જેવો સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
ભાત ના ભજીયા
#ચોખાઆ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. એકદમ નરમ થાય છે જેથી નાના - મોટા બધાં જ ખાઈ શકે છે.lina vasant
-
-
પાલખ બનાના ફ઼ેન્કી
#5Rockstars#મિસ્ટ્રીબોક્ષ વીટામીન થી ભરપુર આ વાનગી બાળકો ને બહુ ભાવે છે.નાના - મોટા બધાં ને ભાવતી વસ્તુ છે સાથે હેલ્થી પણ છે.lina vasant
-
વટાણા બટાટા નો પંજાબી રગળો
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથેહેલ્થી પણ છે જ. મહેમાનો ને પણ પીરસવા માટે ચાલે. રૂટીન શાક કરતા કંઈક નવું લાગે છે.lina vasant
-
ભરેલા ટમેટા- બટાટા નુ શાક
આ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે રોજ બરોજ ના શાક કરતા કંઈક નવું લાગે.lina vasant
-
બટાકા ની સૂકીભાજી
#VN#ગુજરાતીઆપણા ગુજરાતી ઓ વ઼ત- ઉપવાસ મા સૂકીભાજી ને સૌથી વધુ મહત્વ આપે છે. વ઼ત ચાલુ થઈ ગયા છે શ્રાવણ મહિનામાં ઉપવાસ મા સૂકી ભાજી મારા ફેમિલી મા બધાં ને ખૂબજ પ઼િય છે.lina vasant
-
કોબી- બટેટા નુ શાક
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ અને જલ્દી બની જાય છે.lina vasant
-
તૂવેરદાળ ના ઢોકળા
#મનગમતીઆ એક ખૂબજ હેલ્થી વાનગી છે. રૂટીન ઢોકળા કરતા કંઈક નવું લાગે છે.સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
ગાઠિયા નુ કઢીયુ શાક
# 30 મિનેટઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે. અને ખરેખર 7 થી 8 મિનિટ મા બની ગયુ છે તમે પણ ચોકકસ બનાવીને જોઈ લેજો.lina vasant
-
-
-
બિહારી સ્ટાઈલ પવા
#goldenapron2#week12#bihar/jharkhandબીહાર મા ચૂરો પવા ફેમસ છે આપણે આજે બિહારી સ્ટાઈલ પવા બનાવીએ. જે ટેસ્ટ માં બેસ્ટ લાગેછે.lina vasant
-
-
આલુ મટર ઈન પાલખ કરી
#શાક#goldenapron#post21અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે Devi Amlani -
લીલી હળદળ ની ખાંડવી
#પીળીલીલી હળદળ નો ઉપયોગ કરીને બનાવી છે જેથી નાના - મોટા બધાં ને હેલ્થ માટે ખૂબજ સરસ છે. નેચરલ પીળા કલર ની ખાંડવી.lina vasant
-
બટર આલુ ચના મસાલા
#કઠોળઆ શાક સુકુ અને સરસ બને છે બટર મા સ્વાદ ખુબજ સરસ આવે છે આને રોટલી કે પુરી સાથે પીરસી શકાય છે. મે ચીઝ થી નથી સજાવ્યુ પણ જો તમે ગરમાગરમ પીરસવાના હોય તો ચીઝ થી સજાવીને પીરસો જેથી સ્વાદ ખુબજ સરસ આવે છે. Hiral Pandya Shukla -
ઓરો રોટલા વીથ પીઝા
#5Rockstars#ફ્યૂઝનવીકબાજરી ના રોટલા અને પીઝા નો સ્વાદ ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
ભેળ ભરેલા પરોઠા
#ભરેલી #નોનઇંડિયનસાવ સહેલી રીત અને સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. ફટાફટ બની જાય છે. મિત્રો આલુ પરોઠા, પાલખ પરોઠા, ગોભી પરોઠા તો બનાવ્યા જ હશે પણ એક વાર ભેળ ભરેલા પરોઠા જરૂર બનાવજો. ખૂબજ સરસ લાગેછે.lina vasant
-
-
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. અમારા ઘર માં બધાં ને બહુ ભાવે. Rashmi Pomal -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
પંજાબી રાઈસ
# પંજાબીઆ ભાત સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.નાના મોટા બધા ને ભાવે છે. કયારેક વધેલા ઠંડા ભાત પણ ઉપયોગ મા આવી જાયછે. બાળકો ને નાસ્તા બોક્ષ મા પણ આપી શકાઈ છે. સાથે સાથેજલ્દી થી બની જાય છે.lina vasant
-
પાકા કેળા નુ ભરેલ શાક
# ઝટપટઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે. નાના- મોટા બધા ને ભાવતું હોય છે. ફટાફટ બની જાય છે. રૂટીન શાક કરતા કંઈક નવું લાગે છે. 5 મિનિટ મા બની જાય છે.lina vasant
-
પંજાબી મુંગ મસાલા
પંજાબી મુંગ મસાલા#RB3#Week3#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapપંજાબી મુંગ મસાલા -- હું મારા પપ્પા ને ડેડીકેટ કરૂં છું . મારા ઘરમાં બધાં ને ખૂબજ પસંદ છે . ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
મિક્ષ શાક (Mix Shak recipe in Gujarati)
આ અમારા ઘર માં શિયાળા માં બનતું અને બધાનું પ્રિય શાક છે...આ શાક ને રોટલી કે રોટલા વગર એમ જ ખાવામાં આવે તો વધું સ્વાદિષ્ટ લાગે છે. Bharti Chitroda Vaghela -
કાશ્મીરી કાવા/ કાશ્મીરી ટી
#goldenapron2#week9#jammu kashmirકાશ્મીર ની આ સ્પેશિયલ ટી છે. ગ઼ીન ટી ટાઈપ ની ચા. સ્વાદ મા અને હેલ્થ માટે ખૂબજ સરસ. વજન ઘટાડવા માટે ખૂબજ સરસ છે.lina vasant
-
સેપ઼ેટ મસાલા ઢોસા
#મનગમતીઆ ઢોસા બાળકો પણ ખાઈ શકે છે. કારણ કે મસાલો ન ભાવે તો સાદો ઢોસા તો ખાઈ જ શકે. માટે જ મે સેપ઼ેટ મસાલા ઢોસા બનાવ્યા છે.lina vasant
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9831837
ટિપ્પણીઓ