સુવા ભાજી અને લીલવાનુ શાક (Suva Bhaji Lilva Shak Recipe In Gujarati)

Gauri Sathe
Gauri Sathe @gauri
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામસુવાની ભાજી
  2. 250 ગ્રામતુવેરના લીલવા
  3. 1 નાની વાટકીઝીણી સમારેલી કોથમીર
  4. 1 નાની વાટકીઝીણુ સમારેલુ લીલુ લસણ
  5. 2લીલા મરચા
  6. ચપટીહિંગ
  7. 1/2 ચમચી હળદર
  8. ટેસ્ટ પ્રમાણે મીઠુ
  9. 1 ટેબલ સ્પૂનતેલ
  10. 1/2 ચમચી રાઇ અને જીરુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લીલવાને કુકરમા ચાર સિટી કરી બાફી લો.

  2. 2

    કઢાઇમા તેલ ગરમ કરી રાઇ/જીરાનો વઘાર કરી હિંગ, હળદર નાખો.હવે બાફેલા લીલવા અને સુવાભાજી,લીલુ લસણ અને કોથમીર ઉમેરો.ટેસ્ટ મુજબ મીઠુ અને લીલા મરચાના ટુકડા ઉમેરો. દસ મિનિટ ઢાંકીને ચડવા દો.

  3. 3

    શાક ચડીને એકદમ ફ્રાય થઈ જશે. રોટલી/રોટલા સાથે
    શાક સર્વ કરવા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gauri Sathe
Gauri Sathe @gauri
પર

Similar Recipes