સુવાભાજી વડી નું શાક (Suva Bhaji Vadi Shak Recipe In Gujarati)

Swati Vora @cook_29214171
વિસરાયેલી પારંપરિક વાનગી
સુવાભાજી વડી નું શાક (Suva Bhaji Vadi Shak Recipe In Gujarati)
વિસરાયેલી પારંપરિક વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે એમાં રાઈ, હિંગ અને એક સૂકું મરચું નાખી વઘાર કરો.
- 2
રાઈ તતડે એટલે ભાજી વઘારો અને એમાં મીઠું અને હળદર નાખી આઠથી દસ મિનિટ ચડવા દયો.
- 3
વડી બનાવવા માટે ચણાના લોટ માં મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણાજીરૂ, હિંગ, ચપટી ખાવાનો સોડા અને પાણી નાખી લોટ તૈયાર કરો.
- 4
ભાજી બફાઈ જાય એટલે એમાં છાશ પાણી નાખો અને છાશ પાણી ઉપડે એટલે એમાં વડી પાડો.
- 5
એમાં ધાણાજીરું અને લાલ મરચાનો પાઉડર ઉમેરો. મીડીયમ ગેસ ઉપર આઠથી દસ મિનિટ માટે ઉકાળો.
- 6
ગરમાગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
પુરણપોળી અથવા ગળ્યા થેપલા સાથે ભળતું આ શાક છે Swati Vora -
કોથમ્બિર વડી(કોથમીર વડી)(kothmir vadi recipe in Gujarati)
#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ_૨૨આ રેસિપિનો વિચાર મને 'તારક મહેતા ના ઉલટા ચશ્મા' માં રોલ ભજવતી માધવી ભીડે પાસેથી મળ્યો. એ શો માં એવું બોલે જ કોથમ્બિર વડી બહુ જ સરસ હોય અને બધાને ભાવે છે એટલે મને બહુ સમયથી બનાવવાની ઈચ્છા હતી એ આજે હું પૂરી કરીશ.આપણે ભજિયાં, બટાકા વડા, ગોટા, એ બધું તો ખાતાં જ હોઈએ છીએ પણ વરસાદ માં હું એક વાનગી લઈને આવી છું જે મહારાષ્ટ્ર ની વાનગી છે અને હેલ્ધી છે અને સાથે સાથે ઘરમાં સહેલાઈથી બનાવી શકાય છે. જો ધાણા ઘરમાં હોય તો આ વાનગી જ બનાવાય નાસ્તામાં ચા સાથે. તમે એને સવારે કે સાંજે ક્યારે પણ ખાઈ શકો. અને ઓછા સમયમાં સરસ હેલ્ધી વાનગી તૈયાર થઈ જાય છે. મને આશા છે કે તમને મારી વાનગી પસંદ આવશે. Khyati's Kitchen -
-
ઢોકરી નું શાક (Dhokli nu shak recipe in gujarati)
#મોમમારી મમ્મી ઘરમાં કાંઈ શાકભાજી ના હોય ત્યારે આ શાક બનાવતા... અત્યારે લોકડાઉન ના સમય માં એની આ રેસીપી કામ આવે છે.. અત્યારે આ શાક ઘરનાં બધાં જ લોકો એ માનથી ખાધું ત્યારે મમ્મીની બહુ યાદ આવી... Harsha Ben Sureliya -
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 43......................મહા પર્વ પર્યુષણ ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજી નો ત્યાગ હોય . એટલે આજે વપરાય એવું શાક બનાવ્યું. Mayuri Doshi -
વડી-પાપડ નું શાક (Vadi-Papad Shak Recipe In Gujarati)
#AM3વડી-પાપડ નું શાક. ટેસ્ટ માં એકદમ બેસ્ટ અને રસાવાળું હોય છે. તેથી તેની સાથે દાળ ની પણ જરૂર પડતી નથી. આ શાક છાશ માં બનતું હોવાથી ચટપટું લાગે છે. ગરમી માં જયારે શાક સારા મળતા નથી ત્યારે પણ આ શાક બનાવી શકાય છે. અને મુખ્યત્વે જૈન માં આ શાક વધારે બને છે. કેમ કે જૈન માં ઘણા દિવસ તિથિ પ્રમાણે એવા હોય છે જયારે તેઓ લીલોતરી પણ ખાતા નથી. લીલોતરી એટલે બધી જ જાત ના શાક આવી ગયા.#cookpadindia#cookpad_gu#cookpadgujrati#cookwithunnati Unnati Bhavsar -
-
-
કોથંબીર વડી (Kothmbir Vadi)
#goldenapron3Week 1#Besan#Snackકોથંબીર વડી એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વડી સાઈડ ડીશ અથવા નાસ્તા માં પીરસવામાં આવે છે .. તળીને અથવા સાંતળી નેપણ આ કોથંબીર વડી બનાવી શકાય. Pragna Mistry -
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 43.મહા પર્વ પર્યુષણ ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજી નો ત્યાગ હોય . એટલે આજે વપરાય એવું શાક બનાવ્યું. Mayuri Doshi -
-
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
🥗સુવાની ભાજી કેળાંનું શાક🥗 (Suva Ni Bhaji Kela Nu Shak Recipe In Gujarati)
#વિસરાતી#પોસ્ટ7આ શાક પર કાચું તેલ ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ અલગ આવશે અને સાથે તાવડી માં બનાવેલી થોડી આકરી રોટી સાથે ખાવાથી ખુબજ ટેસ્ટી લાગે છે. Isha panera -
તરબૂચ ફુલવડા નું શાક (Tarbuch Fulvada Shak Recipe In Gujarati)
#SVCઉનાળો આવે એટલે તરબૂચ ખાવાની ખૂબ મજા પડે તરબૂચના મૂળ કટકા વપરાઈ જાય પછી બાકીના જે પાછળના સફેદ ભાગ બચ્યો હોય તેનું શાક ફુલવડાનાખીને બનાવવાનું અમારા નાગરોમાં ખાસ ફેમસ છે. Manisha Hathi -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#MA મારા સાસુ ના હાથે બનાવેલ ગાંઠિયાનું શાક બધાને બહુ ભાવે છે Sonal chauhan -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2કોથમીર વડી મહારાષ્ટ્રની એક famous dish છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર પાડોશી રાજ્ય છે સો આપણે પણ એ રેસીપી બનાવીને ખાઈએ Kalpana Mavani -
-
-
-
-
મેથીની ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)
#MW4#METHI NI BHAJI NU SHAK#COOKPADGUJARTI#cookpadIndia શિયાળો એટલે ભાજી ખાવા નો સમય. આ ઋતુમાં બધી જ ભાજી ખુબ જ સરસ સ્વાદવાળી અને તાજી આવે છે. બધી જ ભાજીમાં ખૂબ સારા પોષક તત્વો અને ફાઇબર રહેલા હોય છે. આથી શિયાળા દરમિયાન તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ મેં અહીં મેથીની ભાજીનું ચોળાની વડી સાથે કોમ્બિનેશન કરીને શાક તૈયાર કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
-
બટાકાનું લસણિયું શાક (Bataka Lasaniyu Shak Recipe in Gujarati)
#FFC1#food festivalવિસરાયેલી વાનગી. (રસાવાળુ બટાકાનું લસણિયું શાક) Jayshree Doshi -
-
સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
#MBR2#week2#cookpadindia#cookpadgujrati Amita Soni -
મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati)
#MW4શિયાળા ની ૠતુ એટલે લીલા શાકભાજી ખાવા ની મોજ આ ૠતુ મા બધી ભાજી ખૂબ સરસ મળેછે. તેમા મે અહીં મેથી ની ભાજી નો ઉપયોગ કરી તેની ટેસ્ટી અને ઝડપી વડી નુ છાશ ના વધાર થી શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બન્યુ છે. parita ganatra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14842292
ટિપ્પણીઓ