ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બધા લોટ લઇ તેમાં
લીલી મેથી લીલું લસણ લીલા ધાણા આદુ મરચાની પેસ્ટ હળદર મીઠુ તેલ મેથિયાનો મસાલો લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો અજમો દહીં નાખી મિક્સ કરી પાણીથી લોટ બાંધી લો અને 5મિનિટ રેસ્ટ આપો પછી ગેસ પર તવીને ગરમ કરો અને લોટમાંથી લુઓ લઇ પાટલી પર વણી લો અને તવી પર નાખી ઘી નાખી બને બાજુ સેકી લો બને બાજુ સેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
કાઠીયાવાડી મેથી અને બાજરીના ઢેબરા (Kathiyawadi Methi Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#Week6Post-2 ક્રિસ્પી સોફ્ટશિયાળામાં મેથી અને બાજરીના ઢેબરા દહીં લસણની ચટણી આ બધા નો સ્વાદ અનોખો હોય છે Ramaben Joshi -
-
-
મસાલા રોટલા (masala rotlo recipe in Gujarati)
#ફ્લોર-લોટ#માઇઇબુકકાઠિયાવાડી મેનુ #વઘારેલી ખીચડી દહીં અને મસાલા રોટલા Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6મેથીના ઢેબરા બહુ ખાધા હવે આપણે પાલક ના ઢેબરા ખાઈએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15743354
ટિપ્પણીઓ (2)