મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં ના લોટ અને બાજરીનો લોટ લઇ મિક્સ કરી લો
- 2
બીજા એક બાઉલમાં સમારેલી મેથી ની ભાજી મીઠું હળદર ધાણાજીરૂ દહીં તલ તેલ આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી બધુ બરાબર મિક્સ કરી આ મિશ્રણને પાંચ મિનિટ રહેવા દેવ
- 3
પછી તેનીઅંદર જેટલો લોટ સમાય કેટલો નાખતા જાય લોટ બાંધી લેવો પછી તેમાંથી લુઆ કરી કરી મીડીયમ થીક કેટલું પાણી લેવું પછી તેને તવી બંને બાજુ તેલ લગાવી શેકી લેવા
Similar Recipes
More Recipes
- ડુંગળી ગાજર નુ રાયતુ (Dugri Gajar Raita Recipe In Gujarati)
- વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
- અડદ નાં લોટ નાં ફાફડા (Urad Flour Fafda Recipe In Gujarati)
- બીટ ગાજર નો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
- પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15748260




ટિપ્પણીઓ (2)