કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#CB6 ગુણો થી ભરપુર એવી મેથી શિયાળા મા સૌથી વધુ મળે છે.મેથી માં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીર માં રહેલા ઝેરીલા તત્વો દૂર કરે છે.લીલી મેથી માં રહેલું ગ્લેપ્ટોમાંઈનન નામનું તત્વ હૃદય ની તંદુરસ્તી જાળવે છે.તે કબજિયાત માં રાહત આપે છે ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે તેમજ જે બ્લડપ્રેશર નોર્મલ રાખે છે ..માત્ર ઘઉં ના ઝીણા લોટ માંથી જ પણ વધુ મેથી ની ભાજી લઇ ને ઢેબરાં બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
5 લોકો
  1. 300 ગ્રામઘઉં નો લોટ
  2. 250 ગ્રામઝીણી સુધારેલી લીલી મેથી
  3. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. 3 ચમચીસીંગતેલ મોણ માટે
  5. 2 ચમચીધાણાજીરૂ પાઉડર
  6. 1 ચમચીહળદર પાઉડર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 2 ચમચીબૂરું ખાંડ
  9. 1 વાટકીદહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથી ની ભાજી ને ને થી ત્રણ વાર પાણી થી ધોઈ સાફ કરી લો અને આદુ લસણ ને મરચાં ની પેસ્ટ તૈયાર કરો

    મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક કથરોટ માં આપેલી માત્રા અનુસાર લોટ લઈ બધા જ મસાલા અને મોણ ઉમેરી દો..હવે તેમાં ભાજી ઉમેરી દો.

    મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે જરૂર મુજબ પાણી લઈ લોટ ને બરોબર કેળવી ને બાંધી દી...અને તેમાંથી ઢેબરા વણી લઇ તાવડી પર શેલો ફ્રાય કરી લો.

    મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢેબરા ને સરખું તેલ મૂકી શેલો ફ્રાય કરવા...આ ઢેબરા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે..બહાર રાખું શકાય ફ્રીઝ માં મૂકવાની જરૂર નથી

    મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર November 29, 2021 07:28
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ડુંગળી ગાજર નુ રાયતુ (Dugri Gajar Raita Recipe In Gujarati)
  2. વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
  3. અડદ નાં લોટ નાં ફાફડા (Urad Flour Fafda Recipe In Gujarati)
  4. બીટ ગાજર નો‌ હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
  5. પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati)
  1. કોબીઝ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
  2. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  3. કોબીજ નુ શાક
  4. હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15748286
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close