ફરાળી બેબી ઉત્તપમ (Farali Baby Uttapam Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ફરાળી બેબી ઉત્તપમ (Farali Baby Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ધોઈ અને તેમાં સમાય એટલું પાણી નાખી અને ત્રણ કલાક માટે પલાળી રાખવું. ત્યારબાદ સાબુદાણા પેપર નેપકીન પર કોરા કરી લેવા હવે એક બાઉલમાં સાબુદાણા લઈ તેમાં મેશ કરેલા બટાકા તથા સામગ્રીમાં દર્શાવેલ તમામ મસાલા એડ કરો.
- 2
હવે એક પેનમાં ચારે ખાનામાં ઘી લગાવી દો અને તેમાં આ સાબુદાણા મિશ્રણને હાથ વડે પૂરી જેવડા થેપી લેવા અને આ પેનમાં મૂકી દો. ગેસ ધીમો રાખવો. બંને બાજુ ઘી લગાવી અને ગોલ્ડન કલરના શેકી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#tasty#yummy#fast#homechef Neeru Thakkar -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#Farali Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty Neeru Thakkar -
સ્ટફડ સાબુદાણા બોલ્સ (Stuffed Sabudana Balls Recipe In Gujarati)
#ChooseToCookMy Favorite recipe#cookpad#cookpadindia#cookpadgujaratiસાબુદાણા વડા, કટલેસ, ભજીયા વગેરે બને છે.પણ આજે મારી ગ્રુહલક્ષ્મી એ આ નવીન રીતે પનીર સ્ટફ્ડ કરીને બોલ્સ બનાવવાની વાત કરી.મેં બનાવ્યા.ખરેખર ટ્રાય કરવા જેવી રેસીપી છે.હેલ્ધી છે.ટેસ્ટી છે. Neeru Thakkar -
-
શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati)
#FR#cookpad#cookpadindia#cookpadgujarati#fast#faraliparathaસાબુદાણા માં રહેલ સ્ટાર્ચ અને સુગરથી ભરપૂર માત્રામાં શરીરને તાકાત મળી રહે છે. બ્રેકફાસ્ટમાં સાબુદાણાના પરોઠા ખાવાથી ન્યુટ્રીસન્સ ની સાથે એનર્જી પણ મળે છે. Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
-
સાબુદાણા ના ભજીયા (Sabudana Bhajiya Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgijarati#fastસાબુદાણાની એકની એક જ રેસિપી ખાઈને જો તમે કંટાળી ગયા હો તો આ ગોલ્ડન ક્રિસ્પી ,કડક ટેસ્ટી સાબુદાણાના ભજીયા અવશ્ય ટ્રાય કરશો. Neeru Thakkar -
ફરાળી ક્રિસ્પી અપ્પમ (Farali Crispy Appam Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastફરાળી વાનગીમાં પણ વૈવિધ્યતા હોય તો જ ઉપવાસ કરવાની પણ મજા આવી જાય. સાબુદાણાની ખીચડી, વડા, કટલેસ અને હવે સાબુદાણાના અપ્પમ પણ મેં બનાવ્યા છે. સામગ્રી એ જ છે ખાલી વાનગી નવી રીતે બનાવી છે. Neeru Thakkar -
સાબુદાણા પરોઠા (Sabudana Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiસાબુદાણાની ખીચડી, વડા, કટલેસ આ બધું બનાવી અને કંઈક નવું વિચારતા હોઈએ તો સાબુદાણાના પરોઠા એ ખુબ સરસ ઓપ્શન છે. વડી આમાં એક બટાકો કાચો છીણીને નાખવાથી તેમાં ક્રિસ્પીનેસ ખૂબ જ વધી જાય છે. ઉપરાંત મેં બટરમાં શેક્યા છે તેથી ટેસ્ટ બેહદ લાજવાબ છે. Neeru Thakkar -
ફરાળી ઢેબરા (Farali Dhebra Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fastઉત્તર ભારતમાં રાજગરાનો ઉપયોગ વધુ થાય છે ત્યાંના શ્રમિક ખેડૂતો રાજગરાનો ખાવામાં ઉપયોગ કરી અને અધિક શક્તિ મેળવે છે. તે લોકો રાજગરાને રામદાણા કહીને નવાજે છે. રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે રાજગરો એટલે પ્રોટીન ખનીજ તત્વો વિટામીન્સ થી ભરપૂર ખજાનો! Neeru Thakkar -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty સાબુદાણા સાગો નામના એક વૃક્ષ માંથી થાય છે. આ વૃક્ષના મૂળમાંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે. જેમાંથી સાબુદાણા તૈયાર થાય છે. એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સાબુદાણા કાર્બોહાઈડ્રેટ નો સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત ઉર્જા આપવા માટે ખુબ જ સહાયક છે. Neeru Thakkar -
બેસન બેબી ઉત્તપમ (Besan Baby Uttapam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉત્તપમ બનાવવા માટે પુર્વ આયોજન જરુરી હોય છે. પણ બાળકો ડિમાન્ડ કરે એટલે તાત્કાલિક એમના માટે ઇન્સ્ટન્ટ બેસન ઉતપમ બનાવી દીધા!! Neeru Thakkar -
સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujarati#shivratri Keshma Raichura -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની) Mitali Chavda (Mitali Darshan Vala) -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મોરૈયા ના વડા (Moraiya Vada Recipe In Gujarati)
#EB#week15#cookpadguj#cookpad#cookpadindia#moraiyoમોરૈયા ના ક્રંચી વડા Neeru Thakkar -
-
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiઉપવાસમાં ખવાતો મોરૈયો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રાઈસ ના રસિયાઓ માટે વેઇટ લોસ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. મોરૈયા નું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. Neeru Thakkar -
ફરાળી મોરૈયાની ખીચડી (Farali Moraiya Khichadi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
રાજગરાના ઢેબરા (Rajgira Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastઉપવાસ માટે ફરાળી ઢેબરા એ સૌથી સારો વિકલ્પ છે. ઓછા તેલમાં બનતી આ વાનગી છે . વડી ખૂબ જ ટેસ્ટી બને છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16574806
ટિપ્પણીઓ