રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં સાબુદાણા, બટાકા, વાટેલી સીંગ, મીઠું ને લીલી ચટણી ભેળવી લો.
- 2
બધી સામગ્રી ને બરાબર હલાવી ને હાથે થી ભેળવી લેવી.
- 3
તેના ગોળા વાલી ને આરારોટ માં રગદોળી લો.
- 4
મધ્યમ તાપે ગરમ તેલ માં તળી લો.
- 5
દહીં માં મીઠું ને ખાંડ ઉમેરો. તેને ફેટી લેવું.
- 6
તળી ને પ્લેટ માં વડા ને ગોઠવો.તેની ઉપર દહીં રેડો. લીલી ને મીઠી ચટણી રેડો. ઉપર દાડમ ના દાણા થી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તંદુરસ્ત દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી
આ વાનગી નો સ્વાદ એક્દુમ અલગ છે કારણકે અહીંયા આપણેદૂધી વાપરીએ છે બટાકા ના બદલે. બનાવાની રીત એજ પણ થોડું અલગ. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ #EBથીમ15ફરાળી ચેવડો અને સાબુદાણાની મિક્સ કરી ફરાળી ભેળ થોડી healthy બનાવી સાથે દહીં અને લીલા મરચાની ચટણી સુપર ટેસ્ટી ... Jyotika Joshi -
સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું. Manisha Sampat -
-
-
ફરાળી દહીંવડા
#ફરાળીદહીં વડા તો સૌ ને ભાવતા હોય છે અને જો ફરાળ માં દહીંવડા ખાવા મળે તો કેવી મજા આવે તો ચાલો ફરાળી દહીંવડા બનાવીયે Kalpana Parmar -
-
-
-
-
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#ff1#Cookpadindia#Cookpadgujrati#faralidabeli#fastspecial#farali#nonfriedfarali#nonfriedjainrecipe#nomnom Mamta Pandya -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
સેકેલા સાબુદાણા વડા (Roasted Sabudana Vada Recipe In Gujarati)
#cookpad#oil free# farali special#healthy Swati Sheth -
-
ફરાળી કટલેટ
અહીં મેં ફરાળી કટલેટ બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે સાથે સાથે ક્રિસ્પી પણ એકદમ છે# ફરાળી#goldenapron#post 24 Devi Amlani -
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#TR#Farali recipe#SJR Saroj Shah -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
*સામાના ફરાળી દહીંવડા*
#ગુજરાતીફરાળી વાનગી ઉપવાસ દરમિયાન ખવાતી હોય છે.તોહવે આવાનગી પણ ટૃાય કરો. Rajni Sanghavi -
-
ફરાળી સેવ પુરી ચાટ
શ્રાવણ ને રક્ષા બંધન માં ખવાય એવી ફરાળી સેવ પુરી ચાટ. આ વાનગી રાજગરા નો લોટ, શિંગોડા નો લોટ, બટાકા નું મિશ્રણ, કોથમીર અને સીંગ ની ચટણી થી બંને છે. ઉપર ફરાળી ચેવડા થી સજાવા માં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
ફરાળી નાવડી
#ઉપવાસએમ તો એની પાછળ કઈ વાર્તા નાઈ પણ વિચાર આવ્યો કે ફરાળી કોઈ એવું વસ્તુ બનવું જે જોવામાં અને ખાવામાં મજા પડે. તો આ એક કોમ્બિનેશન કરવાનું વિચાર્યું જેમાં સાબુદાણા વડા બનાઉં પણ રેગ્યુલર શેપ કરતા અલગ તો નાવડી નો શેપ આપ્યો. જેમ નાવ માં કઈ સામાન હોય આ રીતે આ પણ દાબેલી ના મસાલા નું ફિલિંગ ભર્યું. ઉપર મસાલા સીંગ અને ચેવડા થી સજાવ્યું. નાવ હોય તો પાણી પણ જોઈએ તો અપને બનાવ્યું ઇમલી વાળું પાણી અને શેવાળ બનાઈ ગ્રીન ચટણી થી તો બની ગઈ આપણી ફરાળી નાવડી Vijyeta Gohil -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145909
ટિપ્પણીઓ