કોબીજ ચણા દાળ નું શાક (Cabbage Chana Dal Shak Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_003
Jamnagar- Gujrat.

કોબીજ ચણા દાળ નું શાક (Cabbage Chana Dal Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૦૪
  1. ૧ વાટકીચણાદાળ
  2. ૩૦૦ ગ્રામ સમારેલુ કોબીજ
  3. સમારેલુ ટામેટું
  4. ૧/૪ ચમચીહિંગ
  5. ૧/૪ ચમચીહળદર
  6. ૧-૨ ચમચી મરચું પાઉડર
  7. ૧/૨ ચમચીરાઈ
  8. ૧/૨ ચમચીજીરું
  9. સમારેલુ લીલું મરચું
  10. તેલ
  11. ૨-૩ ચમચી લીલું લસણ
  12. ૧ ચમચીગોળ
  13. સ્વાદ અનુસારમિઠું

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાદાળને ૧૫-૨૦ મિનિટ પાણીમાં પલાળી, નીતારી અને કૂકરમા ૩ સિટી વગાડવી.,સમારેલી કોબીજને પાણી થી ધોઈ લેવી.

  2. 2

    કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ - જીરું - હિંગ નો વઘાર કરવો એમા લીલું મરચું મૂકી કોબીજ નાખી,ઢાંકીને વરાળથી થવા દેવું, પછી બાફેલી ચણાદાળ, બાકીના મસાલા,મિઠું, ગોળ નાખી ૪-૫ મિનિટ ઢાંકીને એકરસ થાય એમ ગરમ કરી લીલું લસણ ઉમેરી ગરમા ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_003
પર
Jamnagar- Gujrat.
I like to eat good food and love to do good food ✨
વધુ વાંચો

Similar Recipes