કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કોબી
  2. નાના બટાકા
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧ ચમચીધાણા જીરુ
  5. ૧ ચમચીરાઈ
  6. ૧ ચમચીજીરુ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૨ ચમચીતેલ
  9. ૧ ચમચીખાંડ (મરજિયાત)
  10. ૨ ચમચીલીલા ધાણા
  11. ચપટીહળદર
  12. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં કોબી છીણી કાપી ને ગરમ પાણી થી ધોઈ ને ચારણીમાં કાઢી લો. થોડીવાર નિતારી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં રાઈ, જીરુ,હીંગ નાખો. વધાર થાય એટલે કોબી નિતારી તે નાખો તેમાં બટાકા છોલીને નાના કાપીને નાખો.

  3. 3

    હવે બધા મસાલા કરો અને પછી ઢાંકી ને ચડવા દો. કોબી ચડી જાય પછી તેમાં લીલા ધાણા ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes