વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાને બે તણ પાણીથી ધોઈને ઝારામા પછી કોટનના કપડાં મા લપેટી દો. જેથી સાવ કોરા થઇ જાય.
- 2
એક મોટા વાસણમાં તેલ ગરમ કરીને સાવ ઠરે પછી તેમાં મીઠું, હળદર, હીંગ, લીંબુનો રસ, રાઇના કુરીયા લો. પછી મરચાં ને ડીટા કાઢી ને ઉભા સમારી ને તેના લાંબા સમારી લો.
- 3
પછી મીક્ષ કરેલ કુરીયાની અંદર ચોળી લો. તેમાં બે તણ લીંબુ ના ટુકડા મૂકો. જેથી મરચાં કાળા ન પડે. પછી કાચની બોટલમાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#WP#વિન્ટર અથાણું રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
વઢવાણી ઈન્સ્ટન્ટ મરચા (Vadhvani Instant Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week1 Sneha Patel -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WP રાયતા મરચા / આથેલા મરચા Sneha Patel -
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB10#week10@Ekrangkitchen @zaikalvaib @1992chetna Payal Bhaliya -
-
-
વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 મરચાંનું અથાણું -વઢવાણી મરચા Juliben Dave -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચાં બધા જ બનાવતા હોય છેબધા ની અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારે સાસરે આ જ રીતે બને છેખુબ જ ટેસ્ટી લાગશેતમે આ રીતે જરૂર ટા્ઈ કરજો#EB#week11#RC4#greenrecipies#week4 chef Nidhi Bole -
-
-
-
-
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
આથેલાં મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઆથેલાં મરચાં Fermented Chili (GREEN CHILI PICKLE) Ketki Dave -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
આ કાઠિયાવાડી રાયતા મરચાં ગુજરાતી થાળી માં પીરસવા માં આવે જ છે.એના વગર થાળી અધૂરી લાગે છે.ફાફડા-ગાંઠીયા સાથે તો ખાસ કરીને ખાવા માં આવે છે.#EB#Week11 Bina Samir Telivala -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2વઢવાણી મરચાં અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ મળતા હોય છે અને એનું અથાણું સ્વાદિષ્ટ લાગે છે તેમજ આ અથાણાંને બનાવવું ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679634
ટિપ્પણીઓ