તલ સાંકળી (Til Sakli Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ગમે ત્યારે બનાવી શકાય પણ મકર સંક્રાંતિ માં આનું ખાસ મહત્વ છે અને બધા ગુજરાતી ના ઘરે બનતી જ હોય છે..

તલ સાંકળી (Til Sakli Recipe In Gujarati)

ગમે ત્યારે બનાવી શકાય પણ મકર સંક્રાંતિ માં આનું ખાસ મહત્વ છે અને બધા ગુજરાતી ના ઘરે બનતી જ હોય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
પ્રસાદ માટે
  1. ૨૫૦ ગ્રામ સફેદ તલ
  2. ૧૫૦ ગ્રામ ઢીલો ગોળ
  3. ૨ ચમચા ઘી
  4. ૧/૪ ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તલ ને કોરા ફૂટવાના શરૂ થાય ત્યાં સુધી શેકી લેવા અને જે જગ્યા પર તલસાંકળી પાથરવા ની હોય તે જગ્યા ને અને વેલણ ને તેલ થી ગ્રીસ કરી રેડી રાખવું.

  2. 2

    જાડા તળિયા વાળા વાસણ માં કે નોનસ્ટિક માં ઘી ગોળ નો પાયો કરવો,રેડી થઈ જાય એટલે સોડા ઉમેરી જલ્દી હલાવી તલ ઉમેરી લેવા, ફટાફટ મિક્સ કરી પ્લેટફોર્મ પર પાથરીને વેલણ થી પાતળો રોટલો વણી લેવી અને ચોરસ કટ આપી દેવા.

  3. 3

    ઠંડુ થાય પછી ઉખાડી ડબ્બા માં ભરી લેવા.
    તો યમ્મી તલસાંકળી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes