કાળા તલ દાળીયા સફેદ તલ શીંગની ચિક્કી

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#MS
#મકરસંક્રાંતિ
#સંક્રાંતિ સ્પે. ચાર ચિક્કી (

કાળા તલ દાળીયા સફેદ તલ શીંગની ચિક્કી

#MS
#મકરસંક્રાંતિ
#સંક્રાંતિ સ્પે. ચાર ચિક્કી (

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કાળા તલની ચિક્કી માટે:-250 ગ્રામ કાળા તલ
  2. 250 ગ્રામકાળા તલ
  3. 250 ગ્રામકાળા તલ
  4. 250 ગ્રામગોળ (રસમલાઈ)
  5. 2 ચમચીઘી
  6. દાળીયા ની ચિક્કી માટે:-
  7. 250 ગ્રામદાળીયા
  8. 3000 ગ્રામગોળ (રસમલાઈ)અહીં થોડો વધુ ગોળ જોઈશે. બાઈન્ડીગ લાવવા માટેે
  9. 2 ચમચીઘી
  10. સફેદ તલની ચિક્કી માટે:-250 ગ્રામ સફેદ તલ
  11. 250 ગ્રામસફેદ તલ
  12. 250 ગ્રામસફેદ તલ
  13. 250 ગ્રામગોળ (રસમલાઈ)
  14. 2 ચમચીઘી
  15. શીંગની ચિક્કી માટે:-250 ગ્રામ શેકેેેલ શીંગ
  16. 250 ગ્રામશેકેેેલ શીંગ
  17. 250 ગ્રામશેકેેેલ શીંગ
  18. 250 ગ્રામગોળ (રસમલાઈ)
  19. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બંને તલ અને શીંગ શેકી લેવા.દાળીયા થોડા ઓછા શેકવા.બધું ધીમી આંચે શેકવું.શીંગના ફોતરા કાઢી ફાડા કરી લેવા.

  2. 2

    ત્યારબાદ દરેક ચિક્કી માટે પ્રથમ ગેસ પર કડાઈમાં ગોળ અને ઘી ગરમ કરો.ગરમ થતાં બબલ્સ આવવા લાગે જેને પાયો કહેવાય.પછી એક એક પાયામાં વારા ફરતી કાળા તલ,દાળીયા, સફેદ તલ અને શીંગના ફાડા ઉમેરો.ગસ બંધ કરી દો અને સારી રીતે મિક્સ કરી લો.

  3. 3

    પ્લેટફોર્મ સાફ કરી તેને ચિક્કી પાથરવા પૂરતી જગ્યાએ ઘીથી ગ્રીસ કરી લો.અને દરેક ચિક્કીનું મિશ્રણ વારાફરતી પાથરી વેલણથી પાતળી થાય એ રીતે વણી લો.થોડી ઠંડી થતાં કટરથી મનપસંદ શેઈપમાં કટ કરી લો.મેં અહીં ચોરસ મોટા પીસ કરેલ છે.

  4. 4

    કટ કરેલ ચિક્કી ના એક એક પીસ સર્વિંગ પ્લેટમાં લઈ મીની પતંગ અને મીની ફીરકી સાથે ગોઠવી.સર્વ કરો.આ રીતે બનાવેલ ચિક્કી ખૂબ જ સોફ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ (3)

Similar Recipes