તલ ની ચીકી

Charmi Shah
Charmi Shah @cook_19638024

#સંક્રાંતિ
#ઇબુક૧
#પોસ્ટ૪

શિયાળા માં તલની ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. તલ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. આ ચીકી ગોળ માં પણ બનાવી શકાય. મે ખાંડ માં બનાવી છે.

તલ ની ચીકી

#સંક્રાંતિ
#ઇબુક૧
#પોસ્ટ૪

શિયાળા માં તલની ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. તલ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. આ ચીકી ગોળ માં પણ બનાવી શકાય. મે ખાંડ માં બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ તલ
  2. ૨ ચમચી ઘી
  3. ૧ વાડકી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તલ ને ૧ કડાઈ માં લ‌ઈ બરાબર શેકી લેવા. પરંતુ લાલ થવા દેવા નહીં.

  2. 2

    ત્યારબાદ ૧ કડાઈ માં ઘી ગરમ કરવા મૂકવું. ત્યારબાદ એમાં ખાંડ ‌‌ઉમેરવી. ખાંડ ને ફુલ આંચ પર ગરમ કરવા મૂકવું. જેથી ખાંડ જલ્દી થી ઓગ‌ળી જાય.

  3. 3

    ખાંડ લાલ થવા આવે એટલે એમાં તલ ઉમેરી દ‌ઈ બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    ત્યારબાદ ગેસ બંધ કરી પ્લેટફોર્મ પર એક બાજુ ઘી લગાડવું અને તલ ની ચીકી એના પર પાથરી લેવી. અને વેલણ થી બરાબર વણી લેવી.

  5. 5

    ત્યારબાદ એના પીસ કરી લેવા. તૈયાર છે ક્રીસપી અને ક્રનચી તલ ની ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

ટિપ્પણીઓ

Similar Recipes