રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઉપર એક મોટું કુકર મૂકીતેલ ગરમ કરવા મૂકો પછી તેમાં હિંગ તમાલપત્ર સૂકા લાલ મરચાં આદુ-મરચા-લસણની પેસ્ટ બે મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં વેજીટેબલ અને જરૂર મુજબ બધા મસાલા કરો અને જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં તળેલા મુઠીયા ઉમેરી ત્રણ સીટી વગાડી લો
- 2
ત્યારબાદ કુકર થોડું ઠંડુ થાય પછી સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો આ ઉંધીયુ પૂરી સાથે બહુ મસ્ત લાગે છે એમનમ પણ ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8#Week8શાકભાજી-મસાલાની જાન,ઊંધિયુ શિયાળાની શાન, ગુજરાતની છે ઓળખાણ,ખાઓ ને તબિયત રાખો ફાઈન😋 Krishna Mankad -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 શિયાળામાં મેનુ અચુક હોય જ. શાકભાજી નો કુંભમેળો સ્વાદિષ્ટ તેને કોઈ શણગાર ની જરૂર નથી પોતે જ કલર ફુલ શાક 😋 HEMA OZA -
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe in Gujarati)
મસ્ત ઠંડી મા ગરમાગરમ ઉંધીયું સાથે પૂરી ઘરના બધા સભ્યો ને મજા આવી ગઈ Bhavana Shah -
-
-
કાઠીયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#BR#Green Bhaji recipe#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#MSઉંધીયુ એ શિયાળાની સિઝનમાં સૌથી વધુ ખવાતું શાક છે. એક રીતે જોવા જઇએ તો આજનું ઉંધીયું એ ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ કહી શકાય. ઉંબાડિયું પણ ખૂબ પ્રખ્યાત શાક છે અને શિયાળામાં લોકો ખાસ આ શાકની મિજબાની માણે છે. ઘણાં વર્ષો પહેલાં દક્ષિણ ગુજરાતમાં આ વાનગીનું ચલણ હતું. જમીનની અંદર ઉંધુ માટલું મૂકીને આ શાક બનાવવામાં આવતું, આથી એનું નામ પડ્યું ઉંબાડિયું. એ સમયે લોકો ખેતરમાં જ આ શાક બનાવી એનું વાળુ કરી લેતાં. એ પછી ઉંબાડિયામાં લીલો મસાલો ભેળવી તેને ગેસ પર બનાવવામાં આવ્યું, ઊંધા માટલામાં આ શાક બનતું હોવાથી નામ પડ્યું ઉંધીયું. કહેવાય છે કે, સૌ પ્રથમ સુરતમાં જ આ વાનગી બની હતી.અને હવે તો દરેક જગ્યાએ ઊંધિયા નું ચલણ અલગ પ્રકારના સ્વાદ અને અલગ રીતે વધી રહ્યું છે તો આવો જાણીએ એકદમ સ્વાદિષ્ટ મસાલેદાર ઉંધીયુ બનાવવાની રીત. Riddhi Dholakia -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#goldenapron3# સુપર શેફ# પોસ્ટ 1#માઇઇબુક# પોસ્ટ ૧૬ Hinal Dattani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15769297
ટિપ્પણીઓ (11)