બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Vaishali Prajapati @vaishali_47
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફી મસળી લેવા તેમાં આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલો મીઠું લીંબુનો રસ ખાંડ ઉમેરી દેવા
- 2
તેમાં હળદર સૂકી દ્રાક્ષ કાજુ અને તલ ઉમેરી કોથમીર નાખી બરાબર મસળી લેવો હવે આ મિશ્રણમાંથી થોડો માવો લઈને હાથથી નાના બોલ વાળી લેવા
- 3
હવે એક વાસણમાં ચણાનો લોટ લઇ મીઠું ઉમેરી ખીરું બનાવી લેવું તેમાં ચપટી સોડા નાખી બરાબર મિક્ષ કરી લેવું હવે ગરમ તેલ મૂકી બટાકા ના બોલ ખીરામાં બોડી તળી લેવા
- 4
ગરમાગરમ બટાકા વડા સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
-
ડ્રાયફ્રૂટ બટાકા વડા પોટલી (Dryfruit Bataka Vada Potli Recipe In Gujarati)
#CookpadTurn4#CookpadIndia#Dryfruit Prerita Shah -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#Week2#56bhog#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા નામ આવતા જ મોમાં પાણી આવી જાય. અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રીતે બનાવે. અમારે ત્યાં થોડો સ્વીટ ને ટેન્ગી ટેસ્ટ નો બને#trending#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ફરસાણ ની યાદી માં બટાકા વડા નું નામ મોખરે આવે છે.જે સહુ કોઈ ને ભાવે છે.અને સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
-
-
-
-
રાજસ્થાની બટાકા વડા (Rajasthani Bataka Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15770699
ટિપ્પણીઓ (2)