રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફીને તેની છાલ કાઢી સ્મેશ કરી લો. અને સાથે આદુ, મરચા અને લસણને પણ ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ, કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેર્યા બાદ તેમાં હીંગ, હળદર, ગરમમસાલો, મીઠો લીમડો અને આદુ-મરચા-લસણની પેસ્ટ ઊમેરી સાંતળી લો. પછી તેમાં સ્મેશ કરેલ બટાકા, ખાંડ, વરિયાળી, કોથમીર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દો.
- 3
હવે, એક બાઉલમાં બેસન અને ચોખાનો લોટ ચાળી લો. પછી તેમાં મીઠું, હીંગ, અજમો, જીરૂ પાઉડર તથા જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો.
- 4
હવે, કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. પછી ખીરામાં ચપટી સોડા અને તેની પર લીંબુના રસના બે ટીપાં ઉમેરીને ફેટી લો. પછી બટાકાના ગોળા ખીરામાં બોળીને ગરમ તેલમાં તળી લો.
- 5
તો તૈયાર છે બટાકા વડા. તળેલા મરચાં અથવા ચટણી સાથે પીરસો.
Similar Recipes
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#Week2#56bhog#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#cookpadgujaratiબટાકાવડા એ દરેક ગુજરાતીની મનપસંદ વાનગી છે. ગરમાગરમ બટાકાવડા ચોમાસાની સિઝનમાં લગભગ દરેક ઘરોમાં બનાવાય છે અને ચા સાથે સર્વ થાય છે તો ચાલો જોઈએ એને બનાવવાની રીત. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની બટાકા વડા (Rajasthani Bataka Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
-
-
-
-
-
બટાકા ના સ્ટફ મિર્ચી વડા (Potato Stuffed Mirchi Vada Recipe In Gujarati)
#GA4#Week1# potato mirchi vada Maitry shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15663287
ટિપ્પણીઓ (17)