રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને ચારથી પાંચ સીટી વગાડી બાફી લો ત્યારબાદ તેની છાલ કાઢી મેશ કરી લો ત્યારબાદ તેમાં વઘાર ઉમેરો અને જરૂર મુજબ મસાલા કરી બટાકા વડા નો મસાલો તૈયાર કરો ત્યારબાદ તેના ગોળા વાળી લો
- 2
ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ મીઠું અને પાણી નાખી વડા નું ખીરુ તૈયાર કરો ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી બટાકા વડા ના ગોળા ને ચણાના ખીરામાં બોળીને ગોલ્ડન રંગ ના તળી લો
- 3
ત્યારબાદ પાવ ને વચ્ચેથી કરી તેમાં મીઠી તીખી લસણ ની ચટણી લગાવી વડુ મૂકી બંધ કરી દો અને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તો હવે આપણા ટેસ્ટી બટાકા વડા બનીને તૈયાર છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#Week2#56bhog#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
-
-
-
-
-
જમ્બો બટાકા વડા (Jumbo Bataka Vada Recipe In Gujarati)
#ChoosetocookTheme-my favourite recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને અમારા ઘરમાં પણ બધાને મારા હાથના બહુ ભાવે છે. Falguni Shah -
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2લેફ્ટ ઓવર આલુ પરોઠા ના મસાલામાંથી બનાવ્યા છે બટાકા વડા બહુ જ મસ્ત થયા છે Sonal Karia -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#cookpadgujaratiબટાકાવડા એ દરેક ગુજરાતીની મનપસંદ વાનગી છે. ગરમાગરમ બટાકાવડા ચોમાસાની સિઝનમાં લગભગ દરેક ઘરોમાં બનાવાય છે અને ચા સાથે સર્વ થાય છે તો ચાલો જોઈએ એને બનાવવાની રીત. Vaishakhi Vyas -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15650189
ટિપ્પણીઓ (4)