બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગબાફેલા બટાકા
  2. 1/2 ચમચીહળદર
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1ધાણાજીરૂ
  5. 1/4 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1 ચમચીલીલા મરચાની કટકી
  8. 1/2 ચમચીખમણેલું આદુ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1 ચમચીખાંડ
  11. 1/2 ચમચીલીંબુનો રસ
  12. ચપટીખાવાનો સોડા
  13. 2 વાટકીચણાનો લોટ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બાફેલા બટાકાને મેશ કરી લો.

  2. 2

    તે પછી તેમાં ઉપર મુજબ બધા મસાલા ઉમેરો.

  3. 3

    હવે તેને બરાબર મિક્સ કરી લો. પછી તેના મીડિયમ સાઇઝનાં ગોળા બનાવી લો.

  4. 4

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લો. પછી બટાકાવડા નું ખીરું તૈયાર કરી લો. પછી તેમાં ચપટી સોડા ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  5. 5

    એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં બટાકા વડા ને મીડીયમ ફ્લેમ પર તળી લો.

  6. 6

    તૈયાર છે ગરમાગરમ બટાકા વડા.

  7. 7

    બટાકા વડા ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes