ગાજર વટાણા નુ શાક (Gajar Vatana Shak Recipe In Gujarati)

Imani Soni
Imani Soni @Imani1976

ગાજર વટાણા નુ શાક (Gajar Vatana Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ જણ
  1. ૨ નંગમિડીયમ સાઈઝ ના ગાજર
  2. ૧ નંગ ડુંગળી
  3. ૫૦ ગ્રામ વટાણા
  4. ૧ થી ૨ ચમચી ટામેટા કેચઅપ
  5. ૨ ચમચીપીઝા સોસ
  6. મીઠુ
  7. મરચુ સ્વાદ મુજબ
  8. ચીલી ફ્લેક્સ
  9. 1/4 ચમચીઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી મા થોડુ પાણી લઈ તેમા ઝીણા સમારેલા ગાજર અને વટાણા ને થોડીવાર અધકચરા ચડવા દો.

  2. 2

    પછી તાવડી મા થોડુ તેલ મૂકી ડુંગળી ને સાંતળી તેમા ગાજર, વટાણા નાંખી પીઝા સોસ,ટામેટા કેચઅપ, મીઠુ,મરચુ સ્વાદ મુજબ,ચીલી ફલેકસ, ઓરેગાનો નાંખી થોડીવાર ચડવા દો.

  3. 3

    પછી ગરમા ગરમ ટેસ્ટી શાક સવઁ કરો.એકદમ ઓછા સમય મા ટેસ્ટી અને પૌષ્ટિક શાક રેડી.નાના મોટા સૌને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Imani Soni
Imani Soni @Imani1976
પર

Similar Recipes