ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)

Reena patel
Reena patel @cook_26459419
Ankleshwer

આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian#

ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)

આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 min
4 સર્વિંગ્સ
  1. વ્હાઈટ સોસ બનાવવા માટે
  2. 2 ચમચીમેંદો
  3. 1 કપદૂધ
  4. જરૂર મુજબ બટર
  5. જરૂર મુજબ ચીલી ફ્લેક્સ
  6. જરૂર મુજબ ઓરેગાનો
  7. 1 ચમચીમરી પાઉડર
  8. 6-7 કળી લસણ
  9. રેડ સોસ બનાવવા માટે
  10. 3મીડિયમ સાઇઝના ટામેટા
  11. 1નાની સાઈઝ ડુંગળી
  12. 1 ચમચીલસણ
  13. જરૂર મુજબ ચીલી ફ્લેક્સ
  14. જરૂર મુજબ ઓરેગાનો
  15. 1 ચમચી ટોમેટો સોસ
  16. જરૂર મુજબ થોડું મરી પાઉડર
  17. વેજિટેબલ્સ બનાવવા માટે
  18. 1ડુંગળી
  19. 1કેપ્સિકમ
  20. 1ગાજર
  21. 1 થોડી કોબી
  22. 2 ચમચીલસણ
  23. 8મિડીયમ સાઈઝ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

40 min
  1. 1

    સૌપ્રથમ આપણે બધુ તૈયાર કરી લેશો બધા સોસ અને વેજીટેબલ માટે તૈયારી કરશુ ઝીણું સંભાળીને

  2. 2

    હવે એક પેન લેશું તેમાં એક ચમચી તેલ મૂકી બધા વેજીટેબલ ને સાંતળવું પછી તેમાં નમક મરચું પાઉડર ઓરેગાનો ચીલી ફ્લેક્સ મરી પાઉડર બધું ઉમેર્યું

  3. 3

    હવે એક કઢાઈ લઈ તેમાં તેલ નાખો તેમાં લસણ ડુંગળી લીલા મરચા 2 ટામેટાની ગ્રેવી ટોમેટો સોસ એક ચમચી મરચું પાઉડર મીઠું સ્વાદ અનુસાર ઓરેગાનો ચીલી ફ્લેક્સ મરી પાઉડર બધું નાખીને ઉકાળવું તો તૈયાર છે રેડ સોસ

  4. 4

    એક પેન લો તેમાં બટર ગરમ કરવા મૂકો તેમાં લસણ સાંતળો તેમાં બે ચમચી મેંદો લો એ સા તળીયા પછી ધીમે ધીમે દૂધ કરશું તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મરી પાઉડર નાખશુ

  5. 5

    હવે બ્રેડ લઇ તેને કોર્નર થી કાપી પાટલા મા વણો તો હવે બધું તૈયાર છે ચીઝ ખમણી ને તૈયાર કરી લો

  6. 6

    હવે એક બેકિંગ ટ્રે લઇ પછી એક પછી એક લેયર્સ કરશું સૌપ્રથમ ટોમેટો સોસ ત્યાર પછી white sauce લગાવશો તેના પર બ્રેડ મૂકી વેજિટેબલ્સ મૂકી બધા સોસ લગાવી ચીઝ મૂકશો પાછું એટલે અર્થ આવી રીતે બનાવશો તો તૈયાર છે 20 મિનિટ માટે બેક કરો ગેસ પર કર્યું છે મેં ઇટાલિયન લજાનીયા tasty and delicious😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena patel
Reena patel @cook_26459419
પર
Ankleshwer

Similar Recipes