લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)

Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
Bhavnagar, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ ૧/૨ કલાક
૨ લોકો
  1. વાટકો મેંદો
  2. તેલ તળવા માટે
  3. તેલ મોણ માટે
  4. લીલા આદુ મરચા
  5. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ ૧/૨ કલાક
  1. 1

    તુવેર ને છોલી વાટી નાખવી તેમા મીઠુ મરચા નાંખી ગોળ શેપ આપવો મેંદા નો લોટ બાંઘી નાની પૂરી વણી નાખવી તેમા તુવેર ની ગોળ કરેલા લુવા મુકી ભરી લેવુ પછી ઘીમા તાપે તળવી લીલી ચટણી અથવા સોસ સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
પર
Bhavnagar, ગુજરાત, ભારત

Similar Recipes