હળદર (Haldar Recipe In Gujarati)

Foram Tanna @cook_32278919
રાંધવાની સૂચનાઓ
- 1
હળદર ધોઈ લો.
- 2
હવે છાલ ઉતારી અને પતલા કટ કરી લો
- 3
હવે તેમાં મીઠું અને પાણી મિક્સ કરો
- 4
હવે ૧૫-૨૦ દીવસ માટે ફ્રીઝ માં રાખી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આથેલી લીલી હળદર (Fermented Fresh Turmeric Recipe In Gujarati)
#aathelililihaldar#fermentedfreshturmeric#cookpadgujarati Mamta Pandya -
-
લિંબુ હળદર મરચા નું અથાણું (Limbu Haldar Marcha Athanu Recipe In Gujarati)
#EB#Theme1#Week1#Athanu#Cookpad Gujaratiઆ અથાણું રેફરીજરેટર મા રાખીએ તો તેલ ની જરૂર નથીnaynashah
-
-
-
-
આથેલી હળદર (Aatheli Haldar Recipe In Gujarati)
લીલી હળદર નું આગમન થઇ રહી થઈ ગયું છે હળદર બે પ્રકારની મળે છે આંબા હળદર અને લીલી હળદર બંનેના ફાયદા જોઈએ તો સરખા જ છે સુકી હળદર કરતા લીલી હળદર અતિ ગુણકારી છે.હળદર ભારતીય મસાલાની સાન માનવામાં આવે છે. ઠંડીની સીઝનમાં હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. હળદરમાં રહેલું વિટામીન-સી ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે તેથી તે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. Ankita Tank Parmar -
-
-
લીલી હળદર મરચા નું અથાણું (Lili Haldar Marcha Athanu Recipe In Gujarati)
#GA4#Week21#turmeric Flora's Kitchen -
-
-
-
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
શિયાળામાં લીલી હળદર પુષ્કળ મળે અને આથીને રાખી દો તો જમવામાં તેની મજા માણી શકાય. Dr. Pushpa Dixit -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#WPમારા ઘરે હું એક જ હળદર અને વિવિધ અથાણા ની શોખીન. બીજા લોકો ને આ બધું ઓછું ભાવે તો પણ શિયાળામાં બનતી અને ઉપલબ્ધ વસ્તુઓ જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેનો ઉપયોગ ચોક્કસ કરું. Dr. Pushpa Dixit -
લીલી હળદર (Lili Haldar Recipe In Gujarati)
આથેલી લીલી હળદર શિયાળો આવે ને જાય ત્યા સુધી ખાવા ની મજા આવે. Harsha Gohil -
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#GA4#Week 21એક તો શિયાળુ વસ્તુ છે,અને ખુબજ હેલ્ધી છે. Deepika Yash Antani -
આંબા હળદર અને પીળી હળદર (Amba Haldar Yellow Haldar Recipe In Gujarati)
શિયાળા મા ખૂબ ગુણકારી આંબા હળદર ને થોડા દિવસ સુધી અર ટાઈટ બરણી મા સાચવી સ્કાય છે. Niyati Mehta -
-
લીલી હળદર આચાર (Lili Haldar Aachar Recipe In Gujarati)
#GA4#Week21#raw turmeric Priyanshi savani Savani Priyanshi -
મિક્સ હળદર કચુંબર (Mix Haldar Kachumbar recipe In Gujarati)
#સાઈડ સાત્વિક કલર ફુલ કચુંબર Prakruti Naik -
આમળા હળદર નો જ્યુસ (Amla Haldar Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆરોગ્યવર્ધક આંબળા શિયાળામાં જ તાજા મળે ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લઈ વર્ષ દરમિયાન હેલ્ધી રહી શકાય છે. Neeru Thakkar -
આંબા હળદર (Amba Haldar Recipe In Gujarati)
આંબા હળદર શિયાળામાં મળતી હોય છે.શરીરમાં લોહી શુદ્ધ કરે છે અને ખૂબ જ ગુણકારી છે.તેમાં પણ કેસરી આંબા હળદર વધુ ગુણકારી છે. Mital Bhavsar -
-
-
આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
ushma prakash mevada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15787151
ટિપ્પણીઓ