લસણિયો વઘારેલો રોટલો (Lasaniyo Vagharelo Rotlo Recipe In Gujarati)

#cookpadindia
#cookpad_guj
#cooksnap
#લીલાંશાકભાજી
હેલ્લો ફ્રેન્ડ્સ ,આજે મે સવારના નાસ્તામાં ઝડપથી બની જાય એવો દેશી નાસ્તો બનાવ્યો છે, લેફ્ટ ઓવર રોટલા માંથી ...શિયાળાની ઠંડી માં સવારમાં જો લીલા લસણ થી ભરપુર નાસ્તો મળી જાય તો મજા પાડી જાય ..
લસણિયો વઘારેલો રોટલો (Lasaniyo Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpadindia
#cookpad_guj
#cooksnap
#લીલાંશાકભાજી
હેલ્લો ફ્રેન્ડ્સ ,આજે મે સવારના નાસ્તામાં ઝડપથી બની જાય એવો દેશી નાસ્તો બનાવ્યો છે, લેફ્ટ ઓવર રોટલા માંથી ...શિયાળાની ઠંડી માં સવારમાં જો લીલા લસણ થી ભરપુર નાસ્તો મળી જાય તો મજા પાડી જાય ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલું લસણ ને સાફ કરી બારીક સમારી લેવું,રોટલા નો ભૂકો કરી લેવો.હાથે થી પોસીબલ ન હોય તો મિક્સર જાર માં મે કર્યો છે.કડાઈ માં 2 ચમચા ઘી ગરમ કરવું.
- 2
ઘી ગરમ થાય એટલે હિંગ ઉમેરી ને લસણ ઉમેરી દેવું.2-3 મિનિટ સાંતળી ને રોટલો ઉમેરી,મીઠું એડ કરી,બધું 2 મિનિટ સાંતળવું.ઉતારી ને સર્વ કરવું.તૈયાર છે લીલા લસણ વાળો વઘરેલો રોટલો..
- 3
Similar Recipes
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
રાત્રે બનાવેલો રોટલો સવારે લીલાં લસણ અને ઘી માં વઘારી ને સવારે નાસ્તા માં ખાવાની મજા આવે છે. લીલાં લસણ અને ઘી નો ટેસ્ટ રોટલા ને વધારે ટેસ્ટી બનાવે છે. Disha Prashant Chavda -
લસણિયો રોટલો(Lasaniyo Rotlo Recipe In Gujarati)
વરસાદ ની ઋતુ માં કંઇક ચટાકેદાર ખાવાની મજા આવે.એમાં પણ કાઠિયાવાડી લસણ અને છાશ માં વઘારે લો રોટલો ખાવ એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
લસણ રોટલો (Lasan Rotlo Recipe In Gujarati)
#ફટાફટસાસુમા પાસે થી શીખેલ આ રેસિપિ ખૂબ જ ઝડપ થી બને છે અને ખૂબ ઓછી સામગ્રી થી બને છે.. સ્વાદ પણ ખુબ સરસ હોઉં છે... રોટલા બપોરે બનેલા હોઈ ઠંડા રોટલા માં બનાવાય છે. KALPA -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલા વધ્યા હોય ત્યારે એ રોટલો વઘારી અને મસાલેદાર ટેસ્ટી રોટલો ખાવાની મજા પડી જાય છે. ઠંડા રોટલા ઈઝીલી પીસી શકાય છે. Neeru Thakkar -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhoodઆ વઘારેલો રોટલો મારી નાનપણ ની ખુબ જ ફેવરીટ ડીશ છે. અમે સ્કુલે જતા ત્યારે સવારે નાસ્તા મા પણ અમે વઘારેલો રોટલો ખાય ને જતા અને ઘણી વાર લંચબોક્ષ માં પણ આ રોટલો લઈ જતા. આજે પણ અમારા ઘરમાં આ વઘારેલો રોટલો ખુબ જ ફેવરીટ છે.અને બધા ને ખુબ જ પ્રિય છે. Ila Naik -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhood ..આ રોટલો મારી બાળપણ ની સૌથી ફેવરિટ ડીશ છે. મને રોજ આપો તો પણ હું ખાય લઉં. મમ્મી ને રોટલા બનાવતી હોય ત્યારે તરત જ કહી દેતી વધારે બનાવજો મારે વધે તો વઘારેલો રોટલો ખાવો છે. કોઈ શાક ના ભાવે તો પણ હું આજ બનાવડાવી ખાતી. હેલ્ધી અને ટેસ્ટી છે. ટ્રાય કરજો. Manisha Desai -
વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
બાજરી એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પાક નો પ્રકાર છે જેમાં થી રોટલા બનાવવામાં આવે છે. વઘારેલો રોટલો એક સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપી છે જે વધેલા રોટલા માંથી બનાવવામાં આવે છે. હું હંમેશા વધારે બાજરાના રોટલા બનાવું છું જેથી કરીને બીજે દિવસે સવારે આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય. બાજરીનો રોટલો દહીં નાખીને અથવા તો કોરો પણ વધારી શકાય. મેં અહીંયા દહીંનો ઉપયોગ કરીને બાજરીનો વઘારેલો રોટલો બનાવે છે. આ ડિશ સાઈડ ડિશ તરીકે, નાસ્તામાં અથવા તો લાઈટ ભોજન તરીકે પણ લઈ શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
વઘારેલો સ્પાઈસી રોટલો
#RB6#માય રેશીપી બુક#લેફ્ટ ઓવર રેશીપી#પરંપરાગત રોટલો એ એકદમ હેલ્ધી,દેશી અને વેઈટલોસ માટેનો ઉતમ ખોરાક છે.રાત્રે દૂધ,શાક,અને રોટલા બનાવ્યા હોય અને એક બે વધ્ધા હોય તો બીજે દિવસે સવારમાં વઘારીને નાસ્તામાં ખાઈ શકાય. તેમ જ અનાજ પણ ન બગડે.નાસ્તામાં શું બનાવવું એ પ્રશ્ર્ન પણ હલ થઈ જાય.અને નવીનતા પણ લાગે.તો ચાલો બનાવીએ વઘારેલો રોટલો. Smitaben R dave -
વઘારેલો રોટલો (Vagharelo rotlo Recipe in Gujarati)
45 વર્ષ જૂની મારા પિયરની સવારના નાસ્તાની વાનગી છે જે તમને ગમશે Sonal Doshi -
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
વઘારેલો રોટલો એ કાઢીયાવાડ ની સૌથી પ્રખ્યાત ને સ્વાદિષ્ટ ડીશ છે અને હેલ્થય અને વધેલા રોટલા માંથી બનતી હોવા થી આ સૌ કોઈ ની પ્રિય ડીશ છસ #માઇઇબુક #પોસ્ટ16Ilaben Tanna
-
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Onion#મોમઆ નાસ્તો પણ ઘણા લોકોને પ્રિય છે. આગલે દિવસે સાંજે રોટલા બનાવી બીજા દિવસે સવારે નાસ્તામાં બનાવો વઘારેલો રોટલો. Urmi Desai -
લસણ રોટલો(Lasan Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આવે ત્યારથી તે છેક જાય ત્યાંસુધી અમારે લસણ રોટલો બનાવવાનું ચાલુ થઈ જાય હજુ પણ સરસ લીલુ લસણ આવે છે તો મે આજે લસણ રોટલો બનાવ્યો Sonal Karia -
-
-
-
-
-
-
-
-
છાશ માં વઘારેલો રોટલો (Chhas Vagharelo Rotlo Recipe In Gujarati)
Leftover રોટલા નો બેસ્ટ ઓપ્શન..દહીં માં વઘારી ને ઓસમ ટેસ્ટ આવે છે . Sangita Vyas -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#week7#breakfast#buttermilkઆપણા ગુજરાતી લોકોને સવારે નાસ્તામાં પણ ચટપટું ખાવાનો શોખ હોય છે તો આજે મેં વઘારેલો રોટલો બનાવ્યો છે. Minal Rahul Bhakta -
છાશ વાળો વઘારેલો રોટલો (Chaas Vagharelo Rotlo Recipe In Gujarati)
આજે simple ડીનર ખાવું હતુંતો ઠંડો રોટલો હતો એમાં ખાટી છાશ નાખી ને વઘારી નાખ્યો.મને ગરમ ગરમ લસણવાળો છાશમાં વઘારેલો રોટલો બોવ જ ભાવે. Sonal Modha -
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti -
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#WLDશિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે. asharamparia -
-
More Recipes
ટિપ્પણીઓ (10)