કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી ઘી મૂકી કાજુના ફાળાને ફ્રાય કરી લો કલર બદલાય એટલે એક ડિશમાં કાઢી લો.
- 2
હવે એ જ વધેલા ઘીમાં તેલ ભેળવી ગરમ કરો ગરમ થાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરી સાંતળો થોડું ચડે એટલે લસણની પેસ્ટ ઉમેરી 1 મિનીટ સાંતળો ત્યારબાદ ટામેટા ની પ્યુરી ઉમેરી બરોબર મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- 3
ત્યારબાદ તેમાં બધા જ મસાલા ભેળવો જરૂર પડે તો થોડું પાણી ઉમેરો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બે મિનિટ સાંતળો. ત્યારબાદ તળેલા કાજુ અને સર્વિંગ વખતે ગાંઠિયા ઉમેરી મિક્સ કરી શાક સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
કાજુ ગાંઠિયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
કાજુ ગાંઠિયા શાક (Kaju-Ganthiya sabzi recipe in Gujarati)
#CB8#week8#cookpadindia#cookpad_gujકાજુ ગાંઠિયા નું શાક એ કાઠિયાવાડી વ્યંજન છે જે ઢાબા માં અને કાઠિયાવાડી ભોજન પીરસતી હોટલ માં અચૂક પીરસાય છે. તેલ અને તીખોતમતમતો સ્વાદ એ કાઠિયાવાડી ભોજન ની ખાસિયત છે. પણ મેં મારા કુટુંબ ના સ્વાદ અનુસાર માપસર તેલ અને મરચું વાપર્યા છે. Deepa Rupani -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7ખૂબ સરળ અને ઝડપ થી બનતી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી શાક ની રેસિપિ કાજુ ગાંઠિયા Dipal Parmar -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે Pina Mandaliya -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati કાઠીયાવાડી ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક Ramaben Joshi -
-
કાજુ ગાંઠિયા શાક (Kaju Ganthiya Sabji Recipe In Gujarati)
#CB8#Week8છપ્પન ભોગ રેસિપી Rekha Ramchandani -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9 ગાંઠિયાનું શાક બધા લોકોને નથી ભાવતું, પણ જો ગાંઠીયા અને કાજુને મિક્સ કરી આ રીતે બનાવવામાં આવે તો મજા પડી જાય. Rachana Sagala -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7આવા અલગ અલગ શાક બનાવવા અને શીખવાનો મોકો આપે છે આપણને સૌને..આપણું cookpad.. માટે તેનો આભાર manie🥰🙏👍ઉનાળા માં અચાનક શાક ન હોય અને કંઈ નવું ખાવાનું મન થાય, અથવા તો આવા કપરા કોવિડ ના સમય માં બહાર ન જ નીકળવું એવા સંકલ્પ સાથે તમારા પરિવાર ને આવું નવું શાક ચોક્કસ થી ખવડાવી તેમના ચહેરા પર ખુશી લાવી શકો છો. 🥰👍 Noopur Alok Vaishnav -
-
કાજુ ગાંઠિયા શાક (Kaju Gathiya Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookoadindia#cookpadgujarati એકદમ સરળ અને ઝડપ થી બની જતું આ શાક છે.@AmiShethPatel ની રેસિપી ફોલો કરી થોડા ફેરફાર થી બનાવી છે . सोनल जयेश सुथार -
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EB#WEEK9#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15787143
ટિપ્પણીઓ (11)