ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
Ahmedabad
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ ખજૂર
  2. ૩-૪ ટેબલ સ્પૂન ઘી
  3. ૪ ટેબલ સ્પૂનકાજુ બદામ અને પીસ્તા ની કતરણ
  4. ગાર્નિશ માટે 1/2 ટેબલ સ્પૂન પીસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી લો.પછી એક પેન માં ઘી મૂકી ખજૂર ને થોડો સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં કાજુ,બદામ અને પીસ્તા ની કતરણ નાખી મિક્સ કરો.એક ગ્રીસ કરેલી પ્લેટ માં નાખી પ્રેસ કરો. પછી ઉપર થોડા પીસ્તા ની કતરણ નાખી ગાર્નિશ કરો.

  3. 3

    ૫ મિનિટ ફ્રીઝ માં સેટ થવા દો.મનગમતા શેપ માં કટ કરી ખજૂર પાક સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
પર
Ahmedabad
Teacher by Profession 👩‍🏫 Home chef by Passion 🏡
વધુ વાંચો

Similar Recipes