મઠડી (Mathdi Recipe In Gujarati)

Khushi Solnki
Khushi Solnki @cook_32276023

મઠડી (Mathdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ દીવસ
  1. ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૨ ચમચીતેલ
  4. ૨ ચમચીતલ
  5. પાણી
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ દીવસ
  1. 1

    તલ ને ક્રશ કરવા

  2. 2

    હવે લોટ માં બધી વસ્તુઓ ભેળવવી અને લોટ બાંધી લો

  3. 3

    હવે તેલ ગરમ કરો

  4. 4

    હવે તેમાં નાની અને થોડી જાડી પૂરી વણી અને ગોલ્ડન બ્રાઉન તળી લો

  5. 5

    હવે એક દિવસ સૂકાવા દો

  6. 6

    હવે ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી દો

  7. 7

    એકદમ‌ ઘટ્ટ ચાસણી બનાવો

  8. 8

    તેમાં મઠડી બોળી લો અને સૂકાવા દો

  9. 9

    તૈયાર છે મઠડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Solnki
Khushi Solnki @cook_32276023
પર

Similar Recipes