મેથી ની મઠડી(Methi mathdi Recipe in Gujarati)

Charulata Faldu
Charulata Faldu @charu123

મેથી ની મઠડી(Methi mathdi Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો મેંદો
  2. 1વાટકો ચણાનો લોટ
  3. 2 ચમચીઅજમા
  4. મોણ માટે ઘી
  5. 1/2ચમચી હળદર
  6. 1/2ચમચી ચટણી
  7. થોડીક મેથી
  8. 1/2ચમચી તીખા ની ભૂકી
  9. સ્વાદ અનુસારનમક
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદાના લોટમાં નમક એક ચમચી અજમા બે ચમચી ઘી નું મોણ નાખી થોડો કઠણ લોટ બાંધવો પછી ચણાના લોટમાં ૧ ચમચી અજમા મેથી ચટણી હળદર તીખા ની ભૂકી નમક એક ચમચી તેલ નાખી લોટ બાંધવો બંને લોટ 15 મિનિટ ઢાંકીને રાખવા

  2. 2

    પછી તેની થોડી જાડી રોટલી બનાવી મેંદાની રોટલી ઉપર ચણાની રોટલી રાખી રોલ વાળવો રોલી ની કોર ઉપર પાણી લગાવી કોર ચોંટાડી દેવી રોલ ના નાના ટુકડા કરી લેવા

  3. 3

    પછી તે ટુકડાને હથેળી થી દબાવી ને હળવા હાથે વણી લેવા પછી તેલમાં તળી લેવા

  4. 4

    તૈયાર છે મેથી ની મઠડી ચાની સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charulata Faldu
Charulata Faldu @charu123
પર

ટિપ્પણીઓ

Similar Recipes