ઓનિયન ટોમેટો પૌવા (Onion Tomato Pauva Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
બ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા
ઓનિયન ટોમેટો પૌવા (Onion Tomato Pauva Recipe In Gujarati)
બ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને કાણાવાળી ચાંદીમાં પાણીથી ધોઈને પાંચ મિનિટ માટે પલળવા દો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ તેમાં રાઈ હિંગ સાંતળાઈ પછી તેમાં કાંદા ટામેટાં મીઠું હળદર નાખી થોડા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો
- 2
ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા ઉમેરી બરાબર મિક્સ કરી ધીમા ગેસ ઉપર બે મિનિટ માટે થવા દો તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ ઓનિયન ટોમેટો પૌવા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાંદા ટામેટાં પૌવા (Kanda Tomato Pauva Recipe In Gujarati)
બ્રેકફાસ્ટમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
ગોલ્ડન ટોમેટો ઓનિયન ઉપમા (Golden Tomato Onion Upma Recipe In Gujarati)
#શનિવારખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
ચણા સતુ ના લોટ ના ચીલા (Chana Sattu Flour Chila Recipe In Gujarati)
#MBR7Week7#WLDઆજે મેં ડિનરમાં બનાવ્યા હતા ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બન્યા છે. Falguni Shah -
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
પૌવા (Poha recipe in gujarati)
#goldenapron3#Week11#puzzle#pohaઝટપટ બની જાય અને ખાવામાં પણ હેલધી. ગુજરાતીઓ ના ફેવરિટ. Bhavana Ramparia -
-
ચાઈનીઝ પૌવા (Chinese Pauva Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
#CB1Weak 1બટાકા પૌવા તો બધાના ઘરે બને છે પણ તેમાં વેજીટેબલ મિક્સ કરીને આપણે અલગ રીતે બનાવીએ તો વેરાઈટી લાગે છે અને રોજ કરતા અલગ નાસ્તો મળ્યો હોય તેવું લાગે તો શિયાળામાં તો ખાસ કરીને આપવા બનાવવા જોઈએ Kalpana Mavani -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARકાંદા પૌવા એ ઓછી સામગ્રીમાં ફટાફટ બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે.સવારે નાસ્તા માં ચા સાથે કે રાતના ખાણા માં લઇ શકાય છે.અને બાળકોના લંચ બોક્સ માટે પણ ઝડપથી તૈયાર કરી શકાય છે. Riddhi Dholakia -
-
-
ગાજર કેપ્સિકમ નો સંભારો (Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677104
ટિપ્પણીઓ (2)